નખત્રાણા ખાતે આવેલ કોટડા(રોહા)માં ગૌવંશને કુહાડી મરાતાં લોકો રોષે ભરાયા
copy image

નખત્રાણા ખાતે આવેલ કોટડામાં અજાણ્યા ઈસમો દ્વારા ગૌવંશને કુહાડીના ઘા મારતા ગ્રામજનોની લાગણી દુભાઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બાનાવની જાણ થતાં જ સેવાભાવી લોકો દ્વારા સ્થાનિક ગૌશાળામાં લઈ જઈ પશુચિકિત્સકને બોલાવી કુહાડી કાઢવામાં આવી અને નંદીની સારવાર કરવવામાં આવેલ હતી. આવા કૃત્યો કરતાં તત્વોને નસીહત પહોંચાડવા સ્થાનિક ગૌપ્રેમીઓ દ્વારા માંગ ઉઠી છે.