કેરામાં તા,20,11,2023 ના રોજ કેરા લેવા પટેલ સમાજ ખાતે કરાઈ 18 મા દિવાળી સ્નેહ મિલનની ઉજવણી કરવામાં આવી

ભુજ ખાતે આવેલ કેરામાં તા,20,11,2023 ના રોજ કેરા લેવા પટેલ સમાજ ખાતે કરાઈ 18 મા દિવાળી સ્નેહ મિલનની ઉજવણી સવારે 9 કલાકે દાતાશ્રીઓ દ્વારા દિપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મુકાયો હતો જેમાં બાળકો તેમજ યુવાનો,યુવતીઓ દ્વારા અનેક કૃતિઓ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયા હતા બાદ શિક્ષણ સેત્રે કે રમત ગમત શેત્રે આગળ રહેતા તારલાઓ નું દાતાશ્રીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યાર બાદ બપોરે 12 કલાકે ભોજન સંભારણ સાથે કાર્યક્રમ પૂર્ણ કરાયો હતો.