શ્રી બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કચ્છ પહોંચ્યા.

શ્રી બાગેશ્વરધામ પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કચ્છ પહોંચ્યા

શ્રી બાગેશ્વર સેવા સમિતિ કચ્છ દ્વારા બાબાનું કરાયું સ્વાગત

26થી 30 નવેમ્બર હનુમાન કથાનું આયોજન

28મીના મહા દિવ્ય દરબારનું ગાંધીધામ ખાતે આયોજન

આજે બપોરે બાબા યોજશે પ્રેસ કોન્ફરન્સ