તા. 25/11 ના રોજ જડેશ્વર મહાદેવ તથા ગૌશાળા ટ્રસ્ટ કેરા ખાતે ખસીકરણ કરાયું

કચ્છ જિલ્લા પંચાયત પશુપાલન શાખા દ્વારા આયોજીત રાજવ્યાપી સધન ખસીકરણ અભિયાન દ્વારા તા,25,11,2023 ના રોજ જડેશ્વર મહાદેવ તથા ગૌશાળા ટ્રસ્ટ કેરા ખાતે ખસીકરણ કરાયું