કંડલાથી પરત ફરી રહી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી : સદભાગ્યે કોઈ જાનહાની નહીં

copy image

copy image

કંડલાથી પરત ફરી રહી ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતું. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર કંડલાથી પરત આવતા માર્ગે ખાલી ટ્રકમાં અચાનક આગની જવાળાઓ ફાટી નીકળતા ચાલક ટ્રક ઉભી રાખી તેમાથી સમયસર નીચે ઉતરી ગયો હતો. થોડા જ સમયમાં આખી ટ્રકમાં આગ પ્રસરી હતી. મળેલ માહિતી અનુસાર આ ટ્રક ખાલી હતી અને શોર્ટ સર્કિટના કારણે આ બનાવ બન્યો હોવાની સંભાવના વ્યકત કરાઈ રહી છે.