રાજકોટના એક વૃદ્ધે ગળે ફાંસો ખાઈને આયખું ટૂંકાવ્યું
રાજકોટમાં સાધુવાસવાણી રોડ પાસે એક વૃદ્ધે બીમારીથી કંટાળી ગળે ફાંસો ખાઈ પોતાનું જીવ ટૂંકાવ્યો જાણવા મળતી વિગત અનુસાર રાજકોટના સાધુવાસવાણી રોડ પાસે પરિમલ સોસાઇટીમાં રામધનું મંદિર પાસેના લીમડાની ડાળે સાઈકલની ટ્યુબ દ્વારા ગળે ફાંસો ખાઈ ૭૫ વર્ષીય લાલજીભાઈ વાછાણીએ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો.