માંડવીના મોટા લાયજા ગામે વિકસિત ભારત યાત્રાનો વિરોધ

માંડવીના મોટા લાયજા ગામે વિકસિત ભારત યાત્રાનો વિરોધ કરાયો.

વિકસિત ભારત યાત્રાનો કોંગ્રેસ આગેવાનએ વિરોધ કર્યો.

ગામની ગૌચર જમીનની માપણી નહીં કરવામાં આવતા કોંગ્રેસ આગેવાનએ વિરોધ કર્યો.

વિરોધ કરતા કોંગ્રેસ આગેવાનને ડિટેઇન કરવામાં આવ્યા

જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ મિત ગઢવીને પોલીસે ડિટેઇન કર્યા.