ખેડા જિલ્લામાં આયુર્વેદિક સીરપ પીવાથી 5 માનવના મૃત્યુ અંગે ભુજ શહેર એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે મિટિંગનું આયોજન કરાયું
આજ રોજ ભુજ શહેર એ ડીવીજન પોલીસ સ્ટેશન ખાતે ખેડા જિલ્લા માં આયુર્વેદિક સીરપ પીવાથી 5 માનવ મૃત્યુ થયેલ હોય જે અન્વયે તકેદારી ના ભાગ રૂપે પોલીસ અધિકક્ષક શ્રી ની સૂચના મુજબ પોસ્ટે વિસ્તાર ના મેડિકલ સ્ટોર ના એસોસિએશન ના પ્રમુખ તથા સભ્યો, કરિયાણા ના વેપારી ઓ સાથે મિટિંગનું આયોજન કરેલ