ભુજ શહેર- તાલુકાના ૬ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના ખેંગારપર-૧ તા.૧૯/૭, ભુજ શહેર-૧ તા.૨૦/૭, ભુજ...
ઉપલેટા બ્રહ્મકર્મ મંચ અને બ્રહ્મસેના દ્વારા ગોપાલ ઈટાલીયાના હિંદુ વિરોધી ટીપ્પણીઓ બાબતે પાઠવ્યું આવેદન
રાજકોટ ઉપલેટા બ્રહ્મકર્મ મંચ અને બ્રહ્મસેના દ્વારા આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ ગોપાલ ઈટાલીયા દ્વારા હાલમાં વારંવાર હિંદુ દેવી-દેવતાઓ, ધર્મનું...
જખૌ ના ઉપ-સરપંચ દ્વારા કરવામાં આવેલા વિકાસ કામો થી ગ્રામજનોએ તેમનું આભાર વ્યક્ત કરી તેમના વિકાસ કામોને ગ્રામજનોએ યાદ કર્યા
અબડાસા તાલુકાના જખૌ ગામના સરપંચ ને જ્યારે પદ ભ્રષ્ટ કરવામાં આવ્યો ત્યારે સરપંચ નું પદ ઉપ-સરપંચ રોમાબાઈ સીધીક ગજણને આપવામાં...
ગણતરીના દિવસોમાં ખુનના મુખ્ય આરોપી સહિત બીજા ૪ આરોપીઓને શોધી કાઢતી ભચાઉ પોલીસ
પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષક મયુર પાટીલ પુર્વ કચ્છ, ગાંધીધામ તરફથી સુચના મળતા તેમજ નાયબ પોલીસ...
ધાનપુરના ખજૂરીના મહિલા સાથે ઘૃણાસ્પદ બનાવમાં ૧૪ આરોપીઓ ઝબ્બે
ધાનપુર તાલુકાના ખજૂરી ગામે એક પરિણીતા સાથે નારી ગૌરવહનનના બનેલા બનાવને સામે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરાયેલી પ્રોએક્ટિવ કામગીરીને પગલે...
નરનારાયણ નગર પાસેના વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણ હટાવાયા
મામલતદાર દ્વારા આજે 15 જુલાઈ ગુરુવારે ઇજનેરી કોલેજ થી નરનારાયણ નગરના રસ્તા પરના દબાણો દૂર કરાયા હતા. તંત્ર દ્વારા પોલીસને...
ભુજ શહેર- તાલુકાના ૪૫ વિસ્તારોને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાયા
ભુજ, ગુરૂવારઃ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ મહામારીના વધતા કેસ વચ્ચે સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના ખેંગારપર-૧ તા.૧૯/૭, ભુજ શહેર-૧...
જિલ્લામાં કેરોસીનના જથ્થાબંધ અને છૂટક નવા ભાવો મુકરર કરાયા
- દસે દસ તાલુકાના મુખ્ય મથકોના મુકરર ભાવોનું જાહેરનામું બહાર પડાયું કચ્છમાં ઘરગથ્થું વપરાશના કેરોસીનના એક કિલો લિટરના કંપનીના...
રોકે ટની સફળતા બાદ સ્કાયરૂટ એરોસ્પે સના પિન ચાાં દનાએ ખાિડા અને મુ ન્દ્રાની મુ લાકાત લીધી
નખત્રાણા કોટડા બ્લાસ્ટ દુર્ઘટના : મુખ્યમંત્રીશ્રીને આર્થિક સહાય માટે અપીલ, SP કચ્છને સલામતી તપાસની વિનંતી
પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છની જિલ્લા કારોબારી બેઠક ભુજ ખાતે યોજાઈ.