Breaking News

Crime News

Election 2022

ભુજ શહેરના જુની પોલીસ લાઇન પાછળ મીઠોડા પીઠની દરગાહ પાસે એક શખ્સે સગાઈ તોડતા કરી મારા મારી. ( આરોપી ફરાર )

તા.૧૨.૩.૧૮ : નો બનાવ ભુજ શહેરના જુની પોલીસ લાઇન પાછળ મીઠોડા પીઠની દરગાહ પાસે અસરફ જુણેજા નામના શખ્સે સીમા દાઉદ...

ભુજ ખાતે પોલિયો નાબુદી અભિયાન હાથ ધરવામાં આવ્યો,૫ વર્ષ સુધીના બાળકોને અવશ્યપણે પોલિયોના ટીપા પીવડાવવા માટે આહવાન કરાયું.

ભુજ મધ્યે પોલિયો નાબુદી અભિયાન કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા આરોગ્ય સાખાના અધિકારીશ્રી પંકજભાઈ પાંડેએ જણાવેલ કે,કચ્છ જિલ્લાના દરેક તાલુકાનાં આ ઝુંબેશ...

નખત્રાણા તાલુકાનાં કોટડા જડોદરમાં પાકનું નુકસાન કરનારા દસ શખ્સો વિરુદ્ધ ફરિયાદ

નખત્રાણા તાલુકાનાં કોટડા જડોદર ખાતે ઉભા પાકમાં ભેલાણ કરાવનાર દસ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ગત તા.૮.૩.૧૮ ના...

કંડલા પોર્ટના ગોડાઉનમાં આગ લાગવાથી ૭.૫૦ લાખના એરંડાની ભુસી સળગીને રાખ બની ગઈ.

કંડલા પોર્ટમાં આવેલ વેરહાઉસમાં કંપનીના ગોડાઉનમાં આગ લાગવાથી રૂ|.૭.૫૦ લાખના એરંડાનો ભુસો સળગીને રાખ બની ગયો હતો. જો કે સમય...

સમગ્ર દેશમાં મહિલા દિનની ઉજવણી હોંશભરે કરવામાં આવી તેવામાં જ ભુજના સખી વન સ્ટોપ સેન્ટરમાં પણ આ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી.

તા.૮.૩.૧૮ ના રોજ સમગ્ર દેશમાં આંતરાષ્ટ્રિય મહિલા દિન તરીકે તેની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ભુજ શહેરના સખી વન સ્ટોપ...

ભુજમાં વિશ્વ મહિલા દિન નિમિતે કોંગ્રેસ કાર્યાલય ખાતે મહિલા કાર્યકર્તા ઓ દ્વારા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી.

તા.૮.૩.૧૮ ના રોજ વિશ્વ મહિલા દિન નિમિતે ભુજ શહેરના કોંગ્રેસ કાર્યાલય ખાતે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની બહેનો દ્વારા આંતરાષ્ટ્રિય મહિલા...

કચ્છ જિલ્લાના ખાવડા ગામના રહેવાસી ને કોઈ અજાણ્યા શખ્સે કોઈ અગમ્ય કારણોસર માથાના ભાગે કુહાડીથી માર માર્યો જેઓ ઘાયલ થતાં તેઓને ભુજની જી.કે.જનરલમાં ખસેડાયા.

ભુજ તાલુકાનાં ખાવડા ગામના રહેવાસી જુસબ ઇસ્માઇલ સમા ( ઉ.વ.૩૨ ) ને જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો...

ભુજના કોલીવાસમાં રહેતા શખ્સને વાયોર ગામના શખ્સ દ્વારા પીઠના ભાગે પાઈપથી માર મારી ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચાડાઇ.

ભુજ શહેરના કોલીવાસના રહેવાશી મહેશ આચાર કોલી ( ઉ.વ.૩૦ ) મૂળ ગામ વાયોર અબડાસા તાલુકાનાં જાણવા મળતી વિગતો અનુસાર વાયોર...

કચ્છ જિલ્લા પંચાયતની યોજવામાં આવેલી સામાન્ય સભામાં ચુંટાયેલા અધિકારી તેમજ પદાધિકારીઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા.આ અધિકારીઓ માટે આ સામાન્ય સભા એક ગાર્ડન જેવુ સ્થળ બની રહ્યું.

ગુજરાતનાં સૌથી મોટા કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં ૪૯૭.૮૬ કરોડની પુરાંતવાળા ૧૯૪૫.૮૯ કરોડની રકમના ત્રીજા અંદાજપત્ર...