Breaking News

જેતપુરના પીઠડીયા ગામ પાસે આઈસર ચાલકે બાઈક સવારને ઠોકર લેતા મોત નીપજયું: એક ઇજાગ્રસ્ત

જેતપુરના પીઠડીયા ગામ પાસે આઇસર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં આઇસર ચાલકે બાઇકને ઠોકરે લેતા બાઇક સવાર યુવક પર...

અમદાવાદનાં શાહપુરમાં 16 વર્ષીય કિશોર ઇ-સિગારેટના જથ્થા સાથે ઝડપાયો: 56 હજારનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદમાં એક્સેની ડેકી અંદર ઈ-સિગારેટનો જથ્થો રાખી વેચાણ કરતા 16 વર્ષીય કિશોરને ક્રાઈમ બ્રાંચે શાહપુરમાંથી પકડી લીધો છે. કિશોર હોવાથી...

અમદાવાદમાં રિક્ષામાં પ્લાસ્ટિક ડ્રમમાં દારૂ છુપાવીને હેરાફેરી કરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો: 2.71 લાખનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદના સરદારનગરના સુખરામ દરબાર ચાર રસ્તા નજીક રિક્ષામાં ડ્રમમાં દારૂ છુપાવી હેરફેર કરનાર ઈસમની અટકાયત કરી ક્રાઈમ બ્રાંચે 288 બોટલ...

ગાંધીધામના ચુડવામાં પેટ્રોલપંપમાં ટેન્કર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો

ગાંધીધામ તાલુકાના ચુડવાના પેટ્રોલપંપમાં ટેન્કર અને ટ્રેલર અથડાતાં અકસ્માત સર્જાયો. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં સર્જાતા કેમિકલ ધોળાયુ હતું જેથી...

ગાંધીધામમાં રિક્ષા ભારતનગર નહીં જાય કહી મહિલાને ઉતારી ગળામાંથી રૂ. 85 હજારની ચેઇનની ચીલ ઝડપ કરાતા ફરિયાદ નોંધાઈ

ગાંધીધામના ચાવલા ચોકથી ખોડિયારનગર જતા રસ્તા પર રિક્ષા ચાલકે આ રિક્ષા ભારતનગર નહીં જાય કહી મહિલાને ઉતાર્યા પછીરિક્ષામાં સવાર એક...

અંજારના વરસામેડી-મોડવદર માર્ગ પર પોલીસે એક ગાડીમાંથી રૂા. 8.68 લાખનો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડ્યો

અંજાર તાલુકાના વરસામેડીથી મોડવદર જતાં માર્ગ ઉપર એક ગાડીમાંથી પોલીસે રૂા. 8,68,500નો અંગ્રેજી દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો, પરંતુ વાહનચાલક...

અંજારમાં વાહન રાખવા બાબતે મારામારી: બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

અંજારનાં જી.આઇ.ડી.સી.માં હોટેલ આગળ વાહન રાખવા બાબતે બબાલ ઊભી થઈ હતી, જેમાં બે લોકોને ત્યાં જ બેસાડી પોલીસને બોલાવવામાં આવી...

અંકલેશ્વરમાં 3 કાર વચ્ચે અકસ્માત સર્જાતા વાહનોની કતારો લાગી

અંકલેશ્વર જુના ને.હા 8 પર એસ.એ.મોટર્સ પાસે એક પછી એક ત્રણ કાર અથડાઇ ગઈ હતી. આ અકસ્માત સર્જાતા વાહનોની કતારો...

ભરૂચ હાઇવે પર ટ્રક અને  બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો: એકનું મોત, એક ઘાયલ

અંક્લેશ્વર રહેતો ઈસમ તેની ભાણેજ સાથે બાઇક પર વડોદરા જતો હતો તે સમય દરમિયાન ભરૂચ હાઇવે પર વગુસણા ગામ પાસેથી...

ધોરાજીમાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

ધોરાજીમાં એક યુવાને કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધું છે.નગરના બહારપૂરા વિસ્તારમાં રહેતા દિનેશભાઈ કાંતિભાઈ,...