Breaking News

ગાંધીનગરનાં ચંદ્રાલા નાકા પોઈન્ટ પર પોલીસે રિક્ષામાંથી દારૂની બોટલો સાથે 2 શખ્સને ઝડપી પાડ્યા

ગાંધીનગરના ચંદ્રાલા આગમન હોટલ પાસેના નાકા પોઈન્ટ પર વાહન ચેકીંગ દરમ્યાન ચીલોડા પોલીસે સીએનજી રીક્ષામાંથી વિદેશી દારૂની 24 બોટલો સાથે...

વરલી-મટકા જુગારનો કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

    સરહદી રેન્જ ભુજના મહે પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પુર્વ-કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ તથા...

આડેસર પો.સ્ટે.નાં પ્રોહીબીશનનાં ગણનાપાત્ર ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ , પુર્વ –કચ્છ , ગાંધીધામ

બોર્ડર રેન્જ આઈ.જી.પી. જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા પૂર્વ કચ્છ , ગાંધીધામ નાઓ તરફથી આગામી વિધાન...

વિસનગરમાં ગાડીએ બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો

વિસનગરના ગુંજા ગામ તરફથી વડનગરથી પત્નીને તેડવા જઈ રહેલા યુવકને કાર ચાલકે રોંગ સાઈડમાં ઠોકર મારતા રોડ પર નીચે પટકાતા...

ખંગેલા ચેક પોસ્ટ પરથી કારમાં લઈ અવાતા 2.42 લાખના દારૂ સાથે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા

દાહોદની ખંગેલા ચેક પોસ્ટ ઉપરથી સ્કોર્પિયોના પાયલોટીંગમાં ગાડીમાં 2,42,400 રૂા.નો દારૂ લઇને આવતાં રોહતકના બે શખ્સને પોલીસે પકડી પાડ્યા હતા....

મહેસાણાના બાયપાસ CISF કોન્સ્ટેબલની બાઇકને ટ્રેક્ટરે ઠોકર મારતા અકસ્માત સર્જાયો: પિતા-પુત્ર ઘાયલ, પત્નીનું મોત

મહેસાણાના CISF જવાન તેમની પત્ની અને ત્રણ વર્ષના દીકરાને લઇ બાઇક પર ડીમાર્ટ જઈ રહ્યા હતા ત્યારે હેડુવા રાજગર નજીક...

માંડવીના મોટા લાયજાના ટોપણસર તળાવમાં નહાવા પડેલો યુવાન અચાનક ગાયબ થઈ જતાં ચકચાર

મોટા લાયજા ગામના ટોપણસર તળાવમાં નહાવા પડેલો છોટાઉદયપુરનો ખેતમજૂર યુવાન ગુમ થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી. મળતી માહિતી...

હનીટ્રેપ માં થી માંડ બચેલા અનંત ઠક્કર સામે બળાત્કાર ની ફરિયાદ થી ચકચાર

નીટ્રેપ માં થી માંડ બચેલા અનંત ઠક્કર સામે બળાત્કાર ની ફરિયાદ થી ચકચારગોવા પોલીસ કચ્છ આવી અનંત ઠક્કરને ઉપાડ્યોકચ્છની મોડેલ...

ગેરકાયદેસર દેશી હાથ બનાવટની સિંગલ નાળવાળી બંદુક પકડી પાડતી આડેસર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષક જે.આર.મોથલીયા , બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા , પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ ગેરકાયદેસર હથિયારો...

સાંજે અંજાર વિધાનસભાના ભુજોડી ગામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ત્રિકામભાઈ છાંગાની સભામાં દલિત યુવક દ્વારા ગામના વિકાસ અને અન્ય બાબતોને લઈ પ્રશ્ન પુછાતા દુભાયેલા પાર્ટીના કાર્યકરોએ પ્રશ્ન ઉઠાવનાર યુવક ઉપર હુમલો કર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે.