Breaking News

ભચાઉ ઓવરબ્રિજના લોકાર્પણ બાદ નબળી કામગીરી સામે આવતા અનેક સવાલો ઉઠ્યા

copy image ભચાઉ દુધઈ હાઇવે પરના બ્રિજનું કામ છેલ્લા આઠ વર્ષથી ચાલ્યા પછી તાજેતરમાં ઉતાવળે કામ પૂરુ કરાયું હતું અને...

દહેગામનાં ઈસનપુર મધ્યે નીલગાય રસ્તામાં આવી જતાં બાઈક પરથી મહિલા રોડ પર પટકાઈ, ગંભીર ઈજા થતાં મોત નીપજયું

copy image દહેગામના ઈસનપુર ડોડીયા ગામની સીમમાં રસ્તામાં અચાનક જ નીલગાય દોડી આવી હતી. જેનાં લીધે બાઈક ચાલકને અચાનક બ્રેક...

કલાર્કની નોકરી આપવાના બહાને યુવક સાથે 75 હજારની છેતરપીંડી કરાતા ફરિયાદ નોંધાઈ

સાવરકુંડલામા રહેતા એક ફ્રુટનો ધંધો કરતા એક વ્યકિતના પુત્રને કલાર્કની નોકરી અપાવી દેવાના બહાનાથી અહી જ રહેતા એક ઇસમે તેની...

ડાંગમાં માંકડાએ બાઈક ચાલક પર ગંભીર હુમલો કર્યો, યુવકને વધુ સારવાર અર્થે વલસાડ રીફર કરવામાં આવ્યો

વઘઇ વાંસદા માર્ગ ઉપર આવેલા વિસઘોલીયા નામની જગ્યાએથી થોડા અંતર સુધી જંગલમાં મોટી સંખ્યામાં માંકડાઓ રહે છે. અહીયાથી પસાર થતા...

ગાધડકા ગામમાં પૂર્વે થયેલી તકરારનું મનદુખ રાખી યુવકની છાતીમાં છરીનો ઘા ઝીંકી હત્યા નિપજાવી

વરકુંડલા તાલુકાના ગાધકડા ગામમાં ગઇરાત્રે કોળીવાડના નાકા નજીક પૂર્વે થયેલી માથાકુટનુ મનદુખ રાખી ત્રણ ઇસમોએ 28 વર્ષીય યુવાનને છાતીમા છરીનો...

વેજલપુરના દશામા મંદિર નજીક જુગાર રમતાં 4 જુગારીઓ ઝડપાયા

ભરૂચ શહેરના વેજલપુર વિસ્તારમાં આવેલાં દશામાના મંદીર નજીક જાહેરમાં જુગાર રમતાં 4 જુગારીઓને પોલીસે પકડી પાડ્યા હતાં. જ્યારે એક ટીમને...

ધ્રાંગધ્રાના વાવડી ગામમાં જમીન બાબતે 2 પરિવાર વચ્ચે મારામારી થતાં 10 ઘાયલ

ધ્રાંગધ્રા તાલુકાના વાવડી ગામમાં એક જ જમીન બાબતે પરિવારો વચ્ચે ધારિયા,પાઈપ અને ધોકાથી મારામારી થઇ હતી. જેમાં બંને જૂથના કુલ...

વડોદ ગામ નજીક રાત્રે ટ્રક અને એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો: બસ ડ્રાઈવર ફરાર

copy image વઢવાણ તાલુકાના વડોદ ગામ નજીક રાત્રી દરમિયાન ટ્રક અને એસટી વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં વડાપ્રધાનના કાર્યક્રમમાંથી રાજકોટ...

જામનગરમાં ગૃહક્લેશમાં પિતા પર પુત્રએ છરી વડે હુમલો કરતા હોસ્પિટલ ખસેડાયા

જામનગરના દિગ્જામ સર્કલ પાસે ખેતીવાડી કેન્દ્ર પાસે શ્રમિક પિતા પર તેના જ પુત્રએ છરી વડે  હુમલો કરી દેવાનો બનાવ બન્યો...

મગફળીના પાથરા ઉપાડતા મહિલાને સાપે દંશ દેતા સારવાર દરમિયાન મોત નીપજયું

જામજોધપુર તાલુકાના રબારીકા ગામમાં વસવાટ કરતા નિમુબેન રામાભાઈ મકવાણા(ઉ.વ. 27)નામના મહિલા પાસે આવેલા રામાભાઈ નારણભાઈ ચાવડા નામના ખેડૂતના ખેતરમાં મગફળી...