100% ગ્રાન્ટની માંગ પૂરી ન થાય તો 9800 સ્કૂલમાં તાળાબંધીની ચીમકી, આચાર્યો, ગ્રંથપાલની ભરતી પણ સ્કૂલ લેવલે કરવાની માંગ
ગ્રાન્ટેડ સ્કૂલોમાં પરિણામ આધારિત ગ્રાન્ટ કાપ નહીં, પરંતુ 100 % ગ્રાન્ટ, સ્કૂલોમાં શિક્ષકો અને પ્રિન્સિપાલની ખાલી જગ્યાઓ ભરવા સહિતની માગણીઓ...