Breaking News

કોરોના ઈન્ડિયા 53,049 કેસ, મૃત્યુઆંક-1,758: મહારાષ્ટ્રમાં 15 હજાર ઉદ્યોગ ફરી શરૂ, યુપીમાં સરકારે પાન મસાલા પરનો પ્રતિબંધ હટાવ્યો

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ લોકડાઉનની સમીક્ષા કરવા માટે કોંગ્રેસ શાસિત રાજ્યોની મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરી હતી ગૃહ મંત્રાલયના...

કોરોનાવાઈરસ વિજ્ઞાનીઓનો દાવો- કોરોનાએ રૂપ બદલ્યું, નવું સંક્રમણ વધુ ઘાતક હોવાની શક્યતા

વિજ્ઞાનીઓએ 33 પેજનો રિપોર્ટ રજૂ કર્યોવાઇરસનું નવું સ્ટ્રેન કે સ્વરૂપ ફેબ્રુઆરીમાં યુરોપમાં જોવા મળ્યું હતુંકેલિફોર્નિયા. અમેરિકી વિજ્ઞાનીઓએ કહ્યું છે કે...

યુરોપમાં બ્રિટનમાં સૌથી વધુ મૃત્યુઆંક; WHOએ કહ્યું- એપ્રિલમાં દરરોજ 80 હજાર દર્દી નોંધાયા

વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના 38.23 લાખ કેસ, 2.65 લાખ લોકોના મોતયુરોપમાં બ્રિટનમાં સૌથી વધુ મૃત્યુઆંક, અહીં 30 હજાર લોકોએ જીવ...

કેન્સર, બીપી અને ડિપ્રેશનની દવાઓથી કોરોનાને હરાવવા માટેની તૈયારીઓ, દાવો- વેક્સિનથી પહેલાં આવી સારવાર ફેફસાંને બચાવશે

ટ્રાયલમાં અલગ અલગ દવાઓથી સંક્રમણના જોખમને ઘટાડવાનો પ્રયાસ અને ક્ષતિગ્રસ્ત ફેફસાંને રિકવર કરવાનું લક્ષ્યાંકકોરોના પોઝિટિવના દર્દી જેમાં માઈલ્ડ લક્ષણ જોવા...

સુરત / 1200 ટન શાકભાજીનું વેચાણ કરતાં એપીએમસી માર્કેટ 7 દિવસ બંધ કરાશે, ખેડૂતોને 5 કરોડનું દૈનિક નુકશાન

સુરત. શહેરમાં 10થી વધુ શાકભાજી વિક્રેતાઓ ટેસ્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. સુપર સ્પ્રેડર બનેલા શાકભાજી વિક્રેતાઓના કારણે શહેરમાં કોરોનાનું સંક્રમણ...

અમદાવામાં દ કોર્પોરેશન વિસ્તારની જેમ બોપલ-ઘુમામાં પણ માત્ર દવા અને દૂધની દુકાનો જ ખુલશે, નગરપાલિકાએ ઠરાવ પસાર કર્યો

અમદાવાદ. બોપલ ઘુમા કોર્પોરેશન વિસ્તારની બહાર હોવાથી કોર્પોરેશનનું જાહેરનામું લાગુ પડતું નથી. એટલે બોપલમાં ગુરૂવારે સવારે કરિયાણાની દુકાનો અને શાકભાજીનું...

અમદાવાદ શહેરના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં પેરા મિલિટ્રી ફોર્સ દ્વારા પેટ્રોલિંગ શરૂ, સંક્રમિત વિસ્તારમાં અભેદ્ય કિલ્લાબંધી

અમદાવાદ. 5 મેની સાંજથી 6 મેની સાંજ સુધીમાં શહેરમાં કોરોનાના નવા 291 કેસ નોંધાયા છે અને 25 દર્દીના મોત થયા...

રામપરા બેટીમાં સાળા-બનેવી પર આઠ શખ્સોનો સશસ્ત્ર હુમલોઃ બંનેના હાથ-પગ ભાંગી નાખ્યા

નાંખ્યાવિજય મકવાણાએ પોતાના ખેતરમાં ઢોર છુટા મુકી દેનારા જીવા સુસરાને સમજાવતાં જીવો સહિતના તૂટી પડ્યાઃ વિજયના સાળા સાગર ડવને પણ...

કોરોનાના કેસોમાં સતત વધારો થતો હોવા થી ભાવનગરમાં શાક માર્કેટ બંધ કરી જવાહર મેદાનમાં વ્યવસ્થા કરવા માં આવી

ભાવનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થતાં મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરની શાક માર્કેટ બંધ કરાવ્યા બાદ શહેરના જવાહર મેદાન ખાતે શાક...