Breaking News

ભુજ શહેરમાં એક તરફ મોકડ્રીલ યોજવામાં આવે છે તો બીજી તરફ મીરાજપર પાસે આવેલ બિલ્ડિંગની હાલત અત્યંત જર્જરિત કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદારી કોની ?

ભુજના 3 સ્થળો ખાતે મોકડ્રીલ યોજવામાં આવી અને અચાનકથી પોલીસની ગાડી, 108,ફાયર ફાઇટરને રોડ પર જોતો લોકો અવાં થઈ ગયા...

ભુજ શહેરના માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલમાં કચ્છ જિલ્લા સહિત બીજા જિલ્લાના માનસિક દિવ્યાંગોને હોસ્પિટલના સ્ટાફના સહયોગથી સાનુકૂળ સારવાર અપાઈ રહી છે.

ભુજ શહેર મધ્યે આવેલી માનસિક આરોગ્ય કેન્દ્રની હોસ્પિટલમાં ઘણા માનસિક દિવ્યાંગો સાજા થઈને તેમના ઘેર પરત ફરતા હોય છે.જેમાં આ...

રબારી સમાજના ભાવિકો દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી રવેચીના દર્શનાર્થે નીકળતા ભાવિકોનો સંઘ ભુજ આવી પહોંચ્યો, ભુજના ગોગા યુવક મંડળ દ્વારા સમગ્ર વ્યવસ્થા સંભાળઇ.

રબારી સમાજના ભાવિકો દ્વારા રવેચીના દર્શનાર્થે છેલ્લા ૨૫ વર્ષથી સંઘરૂપે નીકળતી આ પદયાત્રા ૧૨ મીના કરમટાથી નીકળયા બાદ ભુજ પહોંચ્યો...

ભુજની મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ ખાતે યુનાઈટેડ કિંગડમ દ્વારા અધ્યાપકો માટે ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શ્રી મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ મધ્યે ગ્લોબલ ટ્રેનીંગ એજ્યુકેશન પ્રોગામ યુનાઈટેડ કિંગડમ દ્વારા અધ્યાપકો માટે ઇન્ટરનેશનલ ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમ યોજાયો...

ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ પોતાના બેદરકાર વર્તનના કારણે અવ્વલ નંબરે રહી છે. ત્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ રફીક મારા દ્વારા વિવિધ પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરવામાં આવી.

ભુજ શહેર મધ્યે આવેલી અદાણી સંચાલીત જી.કે જનરલ હોસ્પિટલમાં અંહીના ડોક્ટરો દ્વારા દર્દીઓ સાથે થતી બેદરકારીના અવાર-નવાર કિસ્સા સામે આવતા...

ગાંધીનગરના છત્રાલ ગામે અસામાજિક તત્વો દ્વારા થયેલ હિંસા બાબતે એકલ નારી શક્તિ મંચ દ્વારા કચ્છ કલેક્ટરશ્રીને આવેદન અપાયું.

ગાંધીનગર જિલ્લાના છત્રાલ ગામે કટ્ટરવાદી અસામાજિક તત્વો દ્વારા મુસ્લિમ સમાજને છેલ્લા ત્રણ મહિનાથી નિશાન બનાવી યુવાનો,સ્ત્રીઓ અને મિલકતો ને નુકશાન...

છેલ્લા ૧૦ વર્ષથી સામાજિક કાર્યો કરતી લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના ટ્ર્સ્ટીને વિશ્વ મહિલા દિન નિમિતે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં એવોર્ડ અર્પણ કરાયો.

ભુજ શહેરની લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ જે છેલ્લા ૧૦ વર્ષથી વિવિધ સામાજિક સેવાની કામગીરી કરી રહી છે. જેમાં મહિલાક્ષેત્રમાં રોજગારી,શૈક્ષણિક અને...

૧૦ વર્ષ પહેલા ગુમ થયેલ અને ૧ વર્ષ પહેલા ભુજ ખાતેથી મળી આવેલી મુળ છતીસગઢની મહિલા સ્વસ્થ થતાં તેના વતને પરત મોકલાવવામાં આવી.

માનવજ્યોત સંસ્થા મેન્ટલ હોસ્પિટલ ભુજ દ્વારા ૧ માનસિક મહિલા સ્વસ્થ થતાં તેને તેના વતને પરત મોકલવામાં આવી હતી. ૧૦ વર્ષ...

હાજીપીર વલીના ઉર્ષ નિમિતે મેળામાં ભાવિકોને આવવા જવા માટે એસ.ટી.ડેપો દ્વારા કુલ ૮૫ બસો ફાળવવામાં આવી.

સોહાણાના શહેનશાહ તેમજ કચ્છના કૌમી એકતાના પ્રતિક એવા હાજીપીર વલીના ઉર્ષ નિમિતે ભુજ વિભાગીય કચેરી એસ.ટી.ના વડા બી.એન.ચરોલાને મેળામાં આવતા...