ભવાની ચોક પાસે જુગાર રમતા 5 ખેલીઓ ઝડપાયા

મળતી માહિતી મુજબ/રાજકોટ: ભવાની ચોક પાસે મહેશ્વરી સોસાયટીના 1 મકાનમાં છાપો મરવામાં આવ્યો હતો. ત્યાં જુગાર રમતા 5 ખેલીઓ પકડી પડાયા 5 ની અટક કરી પોલીસે જુગારના પટ્ટમાંથી રૂા.15670ની રોકડ જપ્ત કરી હતી અને જુગારધારાની કલમ અનુસાર ફરિયાદ નોંધાઈ હતી. સાથે કોરોના મહામારી વચ્ચે એકત્ર થઇ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ ફરિયાદ પોલીસે નોંધી હતી.