સિક્કા મધ્યેથી શંકાસ્પદ શખ્સને પોલીસે દબોચી લીધો

મળતી માહિતી મુજબ/ સિક્કાની પંચવટી સોસાયટી રાત્રીના સમયે દરમ્યાન 1 શખ્સ કોઇ ગુન્હો કરવાના ઇરાદે છુપાતો હોય તેવું જાણવા મળતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેને કારણે પોલીસે બાતમી સ્થળે પહોંચી કાર્યવાહી કરતા એક શખ્સ કોઇ મિલ્કત સામેનો ગુન્હો કરવાના ઇરાદે ફરતો હોય તેવું જાણવા મળતા પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ.બી.પાંડવ સહિતના સ્ટાફે વધુની કાર્યવાહી હાથ ધરી હતી.