જુનાગઢમાં કોરોના કહેરમાં વધારો, 24 કલાકમાં 88 પોઝિટિવ કેસ નોંધાયા

મળતી માહિતી મુજબ/ અનેક કલાકમાં 1 મ્રુતદેહના કોરોના ગાઈડલાઈન મુજબ અંતિમ સંસ્કાર જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 88 કેસ સામે આવ્યા છે, જેની સામે આજના દિવસમાં 18 દર્દી સ્વસ્થ થતા તેમને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તો જિલ્લામાં હાલ 236 લોકો કોરોના સંક્રમિત હોય તેઓ એક્ટીવ કેસ તરીકે સારવાર હેઠળ છે.