મહેશ્વરી નગર સમાજના ધર્મગુરૂ માતંગ નાગશી દાદાના જન્મદિન નિમિતે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનું સન્માન કરવામાં આવ્યું.
કચ્છ જીલ્લાના ગાંધીધામ શહેરના ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી મહેશ્વરી નગર સમાજના ધર્મગુરૂ આદરણીય માતંગ નાગશી દાદાના જન્મદિન નિમિતે માતંગ નાગશી...