પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઉછાળો

કોરોના કહેરના કારણે અર્થતત્રં સામે પડકાર અને મોંઘવારી લોકોને સતાવી રહી છે આમ બીજી તરફ પેટ્રોલ તેમજ ડીઝલના કોઈ દિવસ જોવા ન મળ્યા હોય તેટલા અહિયાં ભાવથી લોકોને મુશ્કેલી પડી છે છતાં હજુ પણ આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થશે અને હજુ પણ ભાવ આસમાને ચડશે એવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.