ભુજ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનના છેલ્લા ચાર માસથી પ્રોહિબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કોડ, પશ્ચિમ કચ્છ ભુજ
બોર્ડર રેન્જ આઇ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ ભુજનાઓ દ્વારા ચાલુતપાસના ગુના કામે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ રાખેલ હોઈ જે...