Breaking News
જેતપુરમાં ૯ ચોરાઉ મોબાઇલ સાથે રીઢા તસ્કરને એલસીબીએ ઝડપી લીધો હતો
મેતપુરમાં૯ મોબાઇલ સાથે નીકળેલ રીઢા તસ્કરને રૂરલ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો હતો. પોલીસ અધિક્ષક બલરામ મીણા એ વણશોધાયેલ મીલ્કત વિરૂધ્ધના...
સિવિલ હોસ્પિટલની જર્જરીત છત ધરાશાઇ, મોટી જાનહાની ટળી
નર્મદા જિલ્લાની સિવિલ હોસ્પિટલના પુરુષ સર્જિકલ વોર્ડમાં POPની છત નીચે પડતા 15 દર્દીઓના જીવ બચી ગયા છે. આ ઘટનામાં એક...
ટ્રેકટરની ટકકરથી બુરાલના યુવકનું કરુણ મોત
ડીસાના બુરાલ ગામના યુવક પાલનપુર જઈ રહ્યો હતો.આ દરમ્યાન લક્ષમીપુરા પાસે ટ્રેકટર ચાલકે ટક્કર મારતા યુવકના માથાના ભાગે ગંભીર ઇજા...
કચ્છમાં ફાયનાન્સ કંપની-બેંકો સાથેના વાહન લોન કૌભાંડનો પર્દાફાશ
ગાંધીધામ એલસીબી પોલીસે બોગસ દસ્તાવેજ દ્વારા અલગ અલગ ફાઇનાન્સ કંપનીઓ તેમ જ બેંકો માંથી ૧૨ ટ્રક તેમ જ ૨ બાઇક...
અકસ્માતમાં એસટી બસ પુલ પર લટકી, 30 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
ગુજરાતમાં રોજેરોજ અકસ્માતના બનાવો બનતા હોય છે. જેમાં એસટી બસને સૌથી વધુ અકસ્માતો થતા હોય છે. એસટી અમારી હવે જરા...
રાધનપુર-મહેસાણા હાઇવે પર એસટી બસની ટક્કરે બાઈક ચાલક ઠાકોર ભરતજી કમકમાટીભર્યું મોત
પાટણ જીલ્લાના રાધનપુર-મહેસાણા સહિતના હાઇવે પર વહેલી સવારે એસટી બસની ટક્કર બાઈકચાલકનું કરૂણમોત નીપજ્યું છે શંખેશ્વર તાલુકાના જેસડા અને ખીજડયારી...
મુન્દ્રા તાલુકાનાં કારઘોઘા ડેમની જમીનમા દાટેલી ૧૦૮ દારૂનું બોટલ જડપી પાડતી પોલિસ
https://youtu.be/B8Uw-UAF5wA
મોટા કપાયામાં ધાણી પાસાનો જુગાર રમતા પાંચ શખ્સો જડપાયા
https://youtu.be/1aqGZXC05h8
ટીવી બ્લાસ્ટ થતા માતા પુત્રી બળીને ખાક
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પાસેના આનંદપુર ગામે એક અજીબ બનાવ બન્યો છે. અહીના એક મકાનમાં ટીવીમાં બ્લાસ્ટ બાદ મકાનમાં આગ લાગી...