Breaking News Crime કચ્છમાં ફાયનાન્સ કંપની-બેંકો સાથેના વાહન લોન કૌભાંડનો પર્દાફાશ 5 years ago Kutch Care News ગાંધીધામ એલસીબી પોલીસે બોગસ દસ્તાવેજ દ્વારા અલગ અલગ ફાઇનાન્સ કંપનીઓ તેમ જ બેંકો માંથી ૧૨ ટ્રક તેમ જ ૨ બાઇક સહિત લાખોની લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો કનિદૈ લાકિઅ છે. આ ગુનામાં ગાંધીધામ એલસીબીએ જાતે જ ફરિયાદી બનીને લોન ઠગાઈ કૌભાંડ આચરનાર મૂળ યુપીના અને અત્યારે ગાંધીધામ રહેતા ધર્મેન્દ્ર હરભાણ કનિદૈ લાકિઅ ચૌધરી વિરુદ્ધ અકિલા ફરિયાદ નોંધાવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી ધર્મેન્દ્ર હરભાણ ચૌધરી એ પોતાના દસ્તાવેજો મા એડિટિંગ કરી રાજેન્દ્ર કનિદૈ લાકિઅ હરભજન ચૌધરી ના નામે ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવી જુદી-જુદી ફાયનાન્સ કંપનીઓ અકીલા / બેંકો માંથી લોન લઈ લોન બાકી હોય તેવી ગાડીઓ સ્ક્રેપમાં કનિદૈ લાકિઅ કપાવી નાખી નાશ કરી ફાયનાન્સ કંપની/ બેંકો સાથે વિશ્વાસદ્યાત ઠગાઈ આચરતો હતોર્.ં આરોપીએ પોતાના પાનકાર્ડ, આધાર કાર્ડ, દ્રાઇવિંગ લાયસન્સમા કનિદૈ લાકિઅ એડિટિંગ કરી રાજેન્દ્ર હરભજનસિંગ ચૌધરી ના નામે ડુપ્લીકેટ બનાવી તેના નામે તથા પોતાના નામે (1) GJ12X1690 (2) GJ12X1689 (3) GJ12X1692 (4) કનિદૈ લાકિઅ GJ12Z6007 (5) GJ12AY0351 (6) GJ12BV5075 (7) GJ12BT7550 (8) GJ12BV7505 (9) GJ24U9624 (10) GJ12BV7550 (11) GJ12X1703 (12) GJ12AK5972 (CAR) કનિદૈ લાકિઅ (13) GJ12-7550 (BULLET) (14) GJ12CG7550 (HONDA) (હોન્ડા અને બુલેટ ને બાદ કરતા તમામ ટ્રકો છે.) વાળી લીધેલ છે, આ તમામ વાહનો ઉપર લોન મેળવ્યા કનિદૈ લાકિઅ બાદ આરોપી ધર્મેન્દ્રએ તે વાહનોને સ્ક્રેપમાં વેચી નાખ્યા હતા. જેથી ફાઇનાન્સ કંપનીઓ કે બેંકોના રીસીવર તે વાહનો મેળવી શકતા નહોતા. આ ઉપરાંત આ આરોપી ધર્મેન્દ્ર પાસેથી વેલ્સપન કંપનીની કુલ-૯ લોખન્ડ ની પાઇપો પણ પકડી પાડવામાં આવેલ છે. આ બાબતે ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે. ફર્સ્ટ ૯૪/૨૦૧૯ આઈ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે. પોલીસે આરોપી ધર્મેન્દ્ર ચૌધરીની ફોટો જાહેર કરીને જાહેર અપીલ કરી છે કે કોઈ અન્ય નામે પણ આવી જ રીતે કૌભાંડ આચરેલ હોય શકે છે. જેથી આ બાબતે આરોપીના ફોટા તથા અન્ય વિગતો આધારે તપાસ કરી, છેતરપિંડી થયેલાનું જણાય તો તુરત પોલીસનો સંપર્ક કરવા તમામ બેંકો/NBFC તથા જનતા ને જણાવાયું છે. આ કામગીરીમા જે.પી.જાડેજા, પો.ઇન્સ. તથા એન.વી.રહેવર, પો. સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયા હતા. Continue Reading Previous અકસ્માતમાં એસટી બસ પુલ પર લટકી, 30 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યાNext ટ્રેકટરની ટકકરથી બુરાલના યુવકનું કરુણ મોત More Stories Crime Kutch દેશલપરની વાડીમાં ધાણીપાસા વડે જુગાર રમતા 10 ખેલી જબ્બે 9 hours ago Kutch Care News Crime Kutch ચોબારીમાં લોન ભરવાની શરતે ટ્રેલર લઈ હપ્તા ન ભરી વિશ્વાસઘાત 10 hours ago Kutch Care News Crime Kutch ચિત્રોડ પાસે બાઇક ડિવાઈડર સાથે અથડાતા યુવાનનું મોત 10 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.