સમગ્ર કચ્છમાં તા.1/4 થી 30/4 સુધીમાં 46 કેફિપીણા 20 અકસ્માત 17 દેશીદારૂ 12 ઈંગ્લીશ દારૂ 8 જુગાર 16 મારમારી 11 કાનૂન ભંગ 1 બળાત્કાર 2 અપહરણ 11 મરણ તેમજ 5 ચોરીના કેસો પોલીસ મથકે નોંધવામાં આવ્યા હતા.
કચ્છ જીલ્લામાં આવેલા તાલુકાઓમાં કાનૂન માત્ર નામનો જ રહી ગયો હોય તેવું લાગે છે....