Breaking News

કચ્‍છમાં અ.ધ..ધ સાડા ચાર લાખ જાપાનીઝ માસ્‍ક ઝડપાયા, તો કોરોનાનો વધુ એક શંકાસ્‍પદ દર્દી

ભુજ દેશભરમાં કોરોનાને કારણે માસ્‍કની અછત છે. ત્‍યારે મુન્‍દ્રા પીઆઇ પી.કે. પટેલ અને સ્‍ટાફે ખાનગી સીએફએસ સેન્‍ટરમાંથી બે કન્‍ટેનર ભરેલ...

જીવન જરૃરિયાતની તમામ ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સેવાઓ સતત મળી રહેશે

કોરોનાની મહામારીને નાથવા સમગ્ર રાષ્ટ્રમાં ગઇકાલ રાત્રિાથી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનો સીધો સાદો આૃર્થ...

વડોદરામાં વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો, અમદાવાદમાં વૃદ્ધાનું મોત, ગુજરાતમાં કુલ 40 પોઝિટિવ કેસ

વડોદરામાં કોરોના વાઇરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. 55 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેમને એસએસજી હોસ્પિટલમાં...

આદિપરમા કોરોના વાયરસના દર્દીઓ માટે નોડેલ હોસ્પિટલની સુવિધા ઉપલબ્ધ કરવા વિચારણા

કચ્છમાં કોરાના વાયરસથી સ્થિતિ વણસે તે પહેલાં જ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે આજે જિલ્લા કલેકટર,...

કચ્છમાં વહેલી સવારે ગાજવીજ સાથે કમોસમી વરસાદ

કચ્છમા છેલ્લા બે દિવસથી બદલાયેલા વાતાવરણને કારણે લોકોમાં કમોસમી વરસાદની ચિંતા હતી આજે વહેલી સવારે પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં અનેક...

ગાંધીધામમાં 105 લોકોને કોરનટાઈનમા રખાયા

કોરોના વાયરસના કહેરે વિશ્ર્વને હચમચાવી દીધુ છે ભારતમાં પણ આ વાયરસના સંક્રામિતમા આવેલા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે જેથી...

અંતરજાળમાં માસ્ક પહેરવાનું કહેનાર યુવાન ધોકાથી જીવલેણ હુમલો

આદિપુર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે અંતરજાળ માં રવેચી નગર દશામાની મંદિરની બાજુમાં ગગુભાઈ આહીરની ઓરડીમાં રહેતા દિલીપ મકાલુ...

લોકડાઉન દરમ્યાન જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ તેમજ મેડિકલ સેવાઓ સતત ઉપલબ્ધ રહેશે : કરછ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી.કે.

કોરોનાની મહામારીને નાથવા સમગ્ર રાષ્ટ્રમાં ગઇકાલ રાત્રિથી ૨૧ દિવસ માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ લોકડાઉનનો સીધો સાદો અર્થ...

ખાવડા પોલીસનું પ્રેરણાદાયી કાર્યઃ

લોકડાઉન દરમ્યાન ખાવડા પોલીસ દ્વારા શ્રમજીવી પરિવારોને ભોજન અપાયું હતું. આજથી લોકડાઉન ના કારણે ધંધા તેમ જ ઉદ્યોગો બંધ રહેતા...

કોરોનાના ભય વચ્ચે કંડલામાં ઝાપટા સાથે કચ્છમાં વાતાવરણ પલટાયું, પવન સાથે વરસાદની આગાહી

એક બાજુ કોરોનાનો ભય ઝળુંબી રહ્યો છે ત્યાંજ કચ્છના વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યો છે. કંડલામાં બપોરે વરસાદી ઝાપટા પડયા છે....