Breaking News

કંડલા બંદરનો વિકાસ તેજ ગતિએ- બોર્ડ બેઠકમાં ૪૨૫ કરોડના વિકાસ કાર્યોને મંજૂરી : ચેરમેન એસ.કે. મેહતાની ઉપસ્થિતમાં રસ્તા, સ્ટોરેજ, જેટી, પાઇપલાઇન સહિતના કામો તેમ જ કોલસાનું પ્રદુષણ રોકવા માટે મહત્વના નિર્ણયો, ટ્રાન્સફર ફી નો મુદ્દો હજી અવઢવમાં, કર્મચારીઓની ૬૩૭ પોસ્ટ નાબુદી સામે વિરોધ, ૨૪ કરોડના સીએસઆરના કામો મંજૂરી માટે દિલ્હી મોકલાયા

પાટણમાં પ્રકૃતિ પ્રેમીઓનો વિજય sp અક્ષય રાજ એ પ્રકૃતિ પ્રેમિઓ ને સાંભળ્યા

પાટણ ડીસા રોડ પર  274ઝાડ કાપવાનો આદેશ હતો જેમાંથી  4 ગઈકાલે અને 4 આજે ઝાડ  કપાયા હતા ઝાડ કપાતા નિલેશભાઈ...

રાપરના કોંગ્રેસી મહિલા ધારાસભ્યએ સરકાર સામે કર્યા ધરણા- આરોગ્ય, શિક્ષણ અને રસ્તાની બિસ્માર હાલતથી લોકોને મુશ્કેલી : વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા જવાનો રસ્તો જર્જરિત, શિક્ષણ, આરોગ્યક્ષેત્રે અનેક અધુરાશો

જખૌના દરિયામાંથી બે બોટ સાથે ૧૩ માછીમારોના અપહરણ વચ્ચે જામસલાયાની હરમકરમ બોટ અને પાંચ માછીમારો લાપત્તા

પાકિસ્તાન મરીને જખૌના દરિયામાંથી બે ભારતીય બોટ સાથે ૧૩ માછીમારોને બુધવારે ઝડપીને તેમની સામે પાક સરહદમાં દ્યૂસવાની ફરિયાદ નોંધાવી છે....

સફરજન ની આડમાં કચ્છ આવેલો લાખોનો દારૂ ઝડપાયો એક આરોપી ઝડપાયો ૪ના નામ ખુલ્યા

પોલીસ ની કડક દારૂબંધી ની નેમ વચ્ચે પણ કચ્છ માં લાખો રૂપિયાનો દારૂ ઘુસાડવાના -યત્ન ચાલુ છે અને આવોજ નવતર...

કચ્છમાં ગોરંભાયેલા આકાશ વચ્ચે ભૂકંપનો આંચકો- રાપર ભચાઉના ગામડાઓમાં લોકો ઘરની બહાર દોડી ગયા

કચ્છમાં માવઠા જેવા માહોલ વચ્ચે ભૂકંપના આંચકાએ લોકોમાં ચિંતા સર્જી છે. અરબી સમુદ્રમાં રચાયેલા હળવા દબાણની અસર તળે કચ્છમાં વાતાવરણ...

કચ્છી મહિલાએ મીસીસ ઈન્ડિયા યુએસએ ઓરેગોનનો ખિતાબ જીત્યો

મુંબઇમાં ડોંબીવલીમાં રહેતી NRI કચ્છી પરિણીતા અમેરીકામાં યોજાયેલ મીસીસ ઈન્ડિયા ઓરેગોન યુએસેએ-2019 સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ વિજેતા બની છે. અમેરિકામાં...

કચ્છના સાગરકાંઠેથી 13 માછીમારો સાથે બે બોટનું પાકે અપહરણ કર્યું

લાંબા સમય બાદ આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે પાકિસ્તાન મરીન સિક્યુરિટીએ આતંક મચાવીને ૨ ભારતીય માછીમારી બોટનું અપહરણ કરી જતા અરબસાગરમાં ભયનો...

ખાલીરોહર ની સીમમાં આઇઓસીની પાઈપ લાઈન તોડીને ૭૦ લીટર પેટ્રોલ ચોરી

ખારીરોહર ની સીમમાં ઇન્ડિયન ઓઇલ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (આઈ ઓ સી ) પાઇપ લાઇનને ત્રણ શખ્સોએ તોડીને પાઈપલાઈનમાં કાણું પાડી...

વીડી ની સીમમાં ડમ્પરે બાઈકને અડફેટે લેતા બે ને ઇજા

અંજાર પોલીસે જણાવ્યું હતું કે વીડી ની સીમમાં રોડ ઉપર ડમ્પર નંબર જીજે ૧૨ એ ટી ૯૧૨૭ ચાલકે ડમ્પર પૂર...