ભીમાસર ગામની સીમમાંથી ઝાડી-ઝાંખરા વચ્ચેથી મળી આવેલા અજ્ઞાત નવજાત શિશુને જીવનદાન આપી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને સુપરત કરાયું
ભુજ તા., અંજાર તાલુકાના ભીમાસર ગામની સીમમાંથી ઝાડી-ઝાંખરા વચ્ચેથી મળી આવેલા અજ્ઞાત નવજાત શિશુને અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં અતિશય...