હાજીપીર ભેંસોની ચોરીના ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં
પશ્ચિમ કચ્છમાં કેટલાક સમયથી ભેંસો સહિત પશુચોરીના બનાવોને લઈને માલધારીઓમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી છવાઈ હતી. આવા સંજોગોમાં હાજીપીર પોલીસે...
પશ્ચિમ કચ્છમાં કેટલાક સમયથી ભેંસો સહિત પશુચોરીના બનાવોને લઈને માલધારીઓમાં ચિંતા અને અસુરક્ષાની લાગણી છવાઈ હતી. આવા સંજોગોમાં હાજીપીર પોલીસે...
મુંદરાથી માદક પદાર્થ હેરોઇન 10.5 ગ્રામ કિં.રૂા. 2,10,000ના જથ્થા સાથે પંજાબના આરોપીને એસઓજીએ બાતમીના આધારે ઝડપી લીધો હતો.સૂત્રો માંથી મળતી માહિતી મુજબ એસઓજીની...
આ વર્ષે વરસાદ મોડો પડતા કચ્છમાં ઘાસની અછતની શક્યતાને ધ્યાનમાં રાખી કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાએ સમીક્ષા બેઠક યોજી.બેઠકમાં નક્કી કરવામાં આવ્યું...
ખેડૂતો સુધી આધુનિક કૃષિ ટેકનોલોજી પહોંચાડવા, ભગામણ કરાયલ સુધારેલ જાતોના પ્રચાર-પ્રસારને વેગ આપવા તેમજ વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓના ભાપક અમલીકરણના હેતુથી...
સરદાર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સંચાલિત વિભાગીય સંશોધન કેન્દ્ર, ભચાઉ દ્વારા સરદારસરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) યોજના અંતર્ગત રાપર તાલુકાના સણવા...
મુંદરા શહેર વિસ્તારના પોર્ટ રોડ પર GUJARAT POLICE આવેલ ત્રિવેણી એકાર્ડ પાસેથી માદક પદાર્થ હેરોઈન ૧૦.૫ ગ્રામ, કી.રૂ ૨,૧૦,૦૦૦/- નાં...
ભચાઉ: તાલુકા હેલ્થ ઓફિસ, ભચાઉ દ્વારા તાલુકા પંચાયત હોલ ખાતે ભચાઉ તાલુકાના તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો તથા અન્ય પદાધિકારીઓ માટે વિવિધ રાષ્ટ્રીય...
રાજ્ય સરકારના હરિયાળા ગુજરાતના સંકલ્પને સાકાર કરવા તેમજ પર્યાવરણ સંરક્ષણ અંગે જનજાગૃતિ લાવવાના હેતુથી નખત્રાણા તાલુકાના રવાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર...
ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસ (CHPV)ના નોંધાયેલા કેસોને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં સઘન સર્વેલન્સ, જનજાગૃતિ અને જરૂરી તકેદારીના...
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા, પૂર્વ સાંસદ રાજ્યસભા તેમજ અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પવિત્ર અષાઢી બીજ અને કચ્છી માડુઓના નવા વર્ષ નિમિત્તે હાર્દિક શુભકામનાઓ પાઠવી છે. કચ્છની ધરતી અને મેઘરાજા વચ્ચેના સબંધો એ મહામુલ્ય છે. શ્રી ગોહિલે જણાવ્યું હતું કે, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે અષાઢી બીજના પવિત્ર દિવસે કચ્છની ધરતી પર મેઘરાજાના અમી છાંટણા થાય. આગામી વર્ષ ખેડૂતો અને પશુપાલકો તેમજ કચ્છી માડુઓ માટે સુખ, શાંતિ અને સમૃધ્ધિથી ભરપૂર બની રહે. અષાઢી બીજનું મહત્વ કચ્છી કહેવત “અષાઢી બીજ વંડર કા વીજ” પરથી જ સમજી શકાય છે. અષાઢ મહિનામાં મેઘરાજાના આગમનથી કચ્છની ધરતી સ્વર્ગ સમાન બની જતી હોય છે. આ વર્ષે પણ ભરપૂર વરસાદ કચ્છની ધરતી પર આવે અને કચ્છની ધરતી હરિયાળી બને તેવી પ્રભુને પ્રાર્થના. મીઠો અસાંજો કચ્છ, મીઠા અસંજા માંડું, મીઠી અસાન્જી કચ્છી બોલી, અને મીઠી અસાન્જી પ્રીત, ‘હેપી અષાઢી બીજ’ મડીકે નયે વરેજી વધાયું!!!