કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી અને ગૌસેવા, શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી
આજરોજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કચ્છના શિણાય ખાતેથી રૂ. ૧૯.૮૨ કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા-સુવિધાલક્ષી વિવિધ માળખાકીય વિકાસકામોનું...