Breaking News

ઈન્ડિયન આર્મી દ્વારા ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ભુજ ખાતે ઓપરેશન સિંદૂરના મહત્વ અને સફળતાને ઉજાગર કરતા યૂથ આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરાયું

  ઈન્ડિયન આર્મી દ્વારા ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ભુજ ખાતે ઓપરેશન સિંદૂરના મહત્વ અને સફળતાને ઉજાગર કરતા યૂથ આઉટરીચ...

ગાંધીધામ મહાનગરપાલિકા  દ્વારા વરસાદ બાદ પેચવર્ક અને રોડ રીપેરીંગની કામગીરી પુરજોશમાં,  વેસ્ટ ઝોનમાં ચાલુ કામગીરીની રૂબરૂ સમીક્ષા કરાઈ

 ગાંધીધામમાં વરસાદે વિરામ લેતાની સાથે જ ગાંધીધામ મહાનગરપાલિકા Ďદ્વારા શહેરમા તૂટેલા રોડ-રસ્તાઓના સમારકામ માટે ખાસ ઝુંબેશ દરમ્યાન શહેરના તમામ ઝોનમાં રોડ-રસ્તામાં પેચવર્ક...

ભુજ લખપત હાઈવે ઉપર વાહનચાલકોની સલામતી લઈને રોડ માર્કિંગની કામગીરી કરાઈ

   રાજ્ય સરકારશ્રીની સૂચના અન્વયે કચ્છ જિલ્લામાં વરસાદથી ક્ષતિગ્રસ્ત થયેલા રોડ રસ્તાઓના રીપેરીંગની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આ સાથે...

સીમકાર્ડના ખરીદ વેચાણ ઉપર કાનૂની નિયંત્રણ લઈને જાહેરનામું જારી કરાયું

    રાજ્યમાં બનતા ગુનાઓમાં મોબાઈલ ફોન તેમજ ખોટા નામે લીધેલા સીમકાર્ડના ઉપયોગ થાય છે. મોબાઈલ ફોન નેટવર્ક ધરાવતી દરેક કંપનીઓ તરફથી...

બેંક, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્સ્ટોલેશન, ટોલનાકા,  સિનેમાઘરો, હોટલ્સ, શોપીંગ સેન્‍ટર અનેજ્વેલર્સ સહિતની જગ્‍યાએ સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે

કચ્છમાં આવેલી બેંક, તથા એ.ટી.એમ, આંગડીયા પેઢી, મની એક્ષચેન્જ, પેટ્રોલપંપ, વાઇટલ ઈન્‍સ્‍ટોલેશન, ટોલનાકા, સિનેમાઘરો, હોટલ્સ, શોપીંગ સેન્‍ટર અને જ્વેલર્સની દુકાનો વગેરેમાં રોજબરોજ નાણાંની લેવડદેવડ થતી હોય છે. મોટા ભાગના...

બોર કુવા/ટ્યૂબ વેલનું બાંધકામ શરૂ કરતાં પહેલા જગ્‍યાના માલિકે સ્‍થાનિક સત્તામંડળ તથા પોલીસને ૧૫ દિવસ પહેલાં જાણ કરવાની રહેશે

 કચ્છ જિલ્‍લા મેજિસ્‍ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ફરમાવેલ હુકમ મુજબ કચ્છ જિલ્‍લાની મહેસૂલી હદમાં બોર-કુવા...

કચ્છમાં ત્રાસવાદી અને અસામાજિક પ્રવૃત્તિ રોકવા હોટેલ માલિકોએ  તકદારીનાં પગલાંનો અમલ કરવા કલેક્ટરશ્રીનું જાહેરનામું જારી કરાયું

  ગુપ્‍તચર સંસ્‍થાના અહેવાલો અને અમુક બનાવોના પગલે જિલ્‍લામાં ત્રાસવાદી અને અસામાજિક તત્‍વો આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરે...

સાબરકાંઠા જિલ્લામાં દૂધના ભાવફેર મુદ્દે પશુપાલકોનો વિરોધ પાંચમા દિવસે પણ ચાલુ

સાબરકાંઠા જિલ્લામાં દૂધના ભાવફેર મુદ્દે પશુપાલકોનો વિરોધ પાંચમા દિવસે પણ ચાલુ સાબર ડેરીની દૂધની આવક ઘટીને 26 લાખ લીટરથી 10...

“માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ લૂંટના ગુનાનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભજ”

ગઇ તા.૧૬/૦૭/૨૦૨૫ ના બે અજાણ્યા ઇસમોએ રાત્રીના ભાગે મોટર સાયકલથી ફરીયાદી પાસે આવી છરી ફરીયાદીના ગળાના ભાગે રાખી ફરીયાદીના રોકડા...

કલોલમાં એક સાથે પાંચ મહિલા હોમગાર્ડ પર રિક્સા ચાલકે કર્યો એસિડ એટેક

copy image કલોલમાં એક સાથે પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક રિક્સા ચાલકે પાંચ મહિલા હોમગાર્ડ પર કરો એસિડ એટેક...