કલોલમાં એક સાથે પાંચ મહિલા હોમગાર્ડ પર રિક્સા ચાલકે કર્યો એસિડ એટેક

copy image

કલોલમાં એક સાથે પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક
રિક્સા ચાલકે પાંચ મહિલા હોમગાર્ડ પર કરો એસિડ એટેક
મહિલા હોમગાર્ડે તેને ત્યાંથી રિક્ષા ખસેડી દેવાની સૂચના આપતા કર્યો અટેક
રિક્ષાચલક એસિડ બોટલ ભરીને આવ્યો હતો અને એકસાથે પાંચ મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકી થયો ફરાર
એમ મહિલા વધુ દાઝી જતાં તબિયત લથડી