India

ગમખ્વાર અકસ્માતમાં મુંબઈ ના મરીન ડ્રાઈવ માં પ્રખ્યાત હોટેલ માલિકના પુત્રનું મોત નિપજ્યું છે

મુંબઈ. લોકડાઉન વચ્ચે મંગળવારે સાંજે મરીન ડ્રાઈવ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કફ પરેડની એક પ્રખ્યાત હોટેલ માલિકના પુત્રનું મોત...

લોકડાઉન ખૂલશે પણ શરતો શાથે ?

લોકડાઉન–૪માં ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં શરતો સાથે તમામ છૂટછાટો અપાશે: રેડઝોનમાં કલાકોની મર્યાદામાં રાહતની સંભાવના: એક બે દિવસમાં રાજ્ય સરકાર...

લોકડાઉન હટાવતા દેશો તકેદારી લેઃ રસી ન આવે ત્યાં સુધી બચાવના પગલા કોરોનાથી લડવાનું એકમાત્ર સાધનઃWHO

  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ સોમવારે એવા દેશોને ચેતવણી આપી છે કે જે લોકડાઉન ખોલવા માટેની તૈયાર કરી રહ્યા છે. WHO...

હિઝબુલે ભારતને ભમ્રમાં નાખવા બે-બે કમાન્ડર બનાવ્યા? : ખીણ પ્રદેશમાં આતંક ફેલાવવા નવો કારસો ગળાયો

હિઝબુલે ભારતને ભમ્રમાં નાખવા બે-બે કમાન્ડર બનાવ્યા? : ખીણ પ્રદેશમાં આતંક ફેલાવવા નવો કારસો નવી દિલ્હીઃ પાકિસ્તાની આતંકી સંગઠન હિઝબુલ...

આજેઅમદાવાદથીદિલ્હીનીટ્રેનશરૂસાબરમતી સ્ટેશનથી દિલ્હીજવાપ્રથમટ્રેનરવાના થશે

ભારત સરકારના રેલ્વે મંત્રાલય દ્વારા તબક્કાવાર રેલ સેવાઓ શરૂ કરવામાં આવનાર છે. આ સેવાઓ અન્વયે અમદાવાદ-સાબરમતી સ્ટેશનથી દિલ્હી જવા માટેની...

આજે રાત્રે 8 કલાકે વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

વડાપ્રધાન મોદીએ ગઈકાલે જ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક કરી હતી અને દેશમાં લોકડાઉનની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી....

ભારતથી 684 કિલોમીટરના અંતરે ચીને કૃત્રિમ ટાપુ બનાવ્યો: સેટેલાઈટ ઈમેજમાં ધડાકો

આખી દુનિયાનું ધ્યાન કોરોના સામે છે ત્યારે ચીને વિસ્તારવાદી નીતિ અમલમાં મૂકી છે. એક તરફ દક્ષિણ ચીની સમુદ્રમાં પગપેસારો શરૂ...