India

આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર બસ-ટ્રકની ટક્કર,13નાં મોત 31 ઘાયલ

યુપીના ફિરોઝાબાદમાં આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર ડબલ ડેકર બસ ટ્રકમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં અત્યાર સુધી 13...

અંડર-19 વર્લ્ડ કપ ભારતે પાકિસ્તાનને 10 વિકેટે હરાવ્યું…

અંડર-19 વર્લ્ડ કપનીસેમિફાઇનલમાંદ. આફ્રિકાના સેનવેસ પાર્ક ખાતે પાકિસ્તાન સામે 35.2 ઓવરમાં વિના વિકેટે 176રન કર્યા છે. યશસ્વી જયસ્વાલ 105 રનઅને...

અંજાર પોલીસ સ્ટેશન ના છેલ્લા એકવર્ષથી પ્રોહીના ગુનામા નાસતા ફરતા આરોપી ને પકડી પાડતી પેરોલ ફરલો સ્કવોર્ડ પૂર્વ કચ્છ ગાંધીધામ

શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ આઇ.જી.પી.શ્રી, સરહદી રેન્જ ભુજ તથા મહે. પરીક્ષિતા રાઠોડ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી, પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓની સુચના...

20 લોકોનાં કમકમાટીભર્યા મોત-18ને ગંભીર ઈજા…

મહારાષ્ટ્રનાં નાસિક જિલ્લામાં મંગળવારનાં થયેલા ભયંકર અકસ્માતમાં 20 લોકોનાં મોત થયા છે. નાસિકમાં એક બસ રીક્ષા સાથે ટકરાઈને કૂવામાં પડી...

બીગ બીને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડથી સન્માનિત કરાયા

બીગ બીને દાદા બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને રવિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક કાર્યક્રમમાં દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ એનાયત કર્યો હતો....

અમેરિકાથી આવેલા 2 કન્ટેનરથી Adani Port પર સનસનાટી મચી, અનલોડ થયેલા એરક્રાફ્ટના લોન્ચિંગ ગિયર મળ્યાં

કચ્છના અદાણી પોર્ટ (Adani Port) પર ગઈકાલથી સનસનાટી મચી ગઈ છે. મુન્દ્રા પોર્ટ (Mundra port) પર આવેલ એક કન્ટેનરને કારણે...

હોમગાર્ડના બે જવાનોએ 15 કિલો ડુંગળી ચોરી! CCTVથી ભાંડો ફુટતાં ધરપકડ

ઉત્તર પ્રદશ (Uttar Pradesh)ના મૈનપુરી (Mainpuri) જનપદમાં ડુંગળી ચોરી (Onion Theft) કરનારા હોમગાર્ડ (Homeguard)ના બે જવાનોને જેલ મોકલી દેવામાં આવ્યા...