Crime

૧૬૦ લોકો સાથે ૨૪ કરોડની છેતરપિંડી

એક ઇસમે મુંબઈ અને આસપાસનાં શહેરોના રહેવાસી ૧૬૦ ઇન્વેસ્ટર્સ સાથે કુલ ૨૪ કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાનો ગુનો મુંબઈ અને થાણેનાં...

કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા પછી હોમ આઇસોલેશનમાંથી ફરાર થઈ જનાર યુવક સામે ફરિયાદ

સુરતમાં વસવાટ કરતા એક યુવાન કોરોના પોઝિટિવ આવ્યા પછી હોમ આઈસોલેશનમાં હતા જ્યાંથી તેઓ ગુપચુપ રીતે નીકળી જઈ ખાનગી ટ્રાવેલ્સમાં...

મુન્દ્રા-માંડવીમાં શરાબના 3 કેસમાં 3 ઝડપાયા, 1 ફરાર

ભુજ:મુન્દ્રા અને માંડવી પોલીસે શરાબના કરેલા અલગ અલગ કેસમાં ૩ ઇસમો ઝડપાયા હતા જ્યારે એક નાસી જવામાં સફળ રહયો હતો....

મોખા પાસેથી શરાબની 48 બોટલ સાથે 2 ઝડપાયા

ભુજ.મુન્દ્રાના મોખા ત્રણ રસ્તા પાસે આવેલી મોમાય હોટલ સામેના ઝુંપડામાં બાતમીના પગલે પોલીસે દરોડો પાડીને અંગ્રેજી શરાબની 48 બોટલ સાથે...

વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી બગોદરા પોલીસ

ગુજરાત રાજ્યમાં અસામાજીક પ્રવૃતિઓને ડામી દેવા બહારના રાજ્યના સક્રિય બુટલેગરો દ્વારા રાજ્યમાં ચોરીછૂપીથી મોકલવામાં આવતા વિદેશી દારૂની હેરફેર રોકવા માટે...

પેરોલ જમ્પ આરોપી ને પકડી પાડતી બગોદરા પોલીસ

   આજ રોજ આર. વી અસારી સાહેબ મે. પોલીસ અધિક્ષક શ્રી અમદાવાદ ગ્રામ્ય તથા નિતેશ પાન્ડેય સાહેબ મે. મદદનીશ પોલિસ...

સુરતમાં જુગારખાના પર સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો : 99 પકડાયા

સુરત: એક તરફ સમગ્ર દેશ-દુનિયા કોરોનાના કેર સામે લાચાર બનીને જીવી રહી છે ત્યારે સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં આવેલા તુલસી...

ભુજમાં છરીની અણીએ લૂંટ ચલાવનાર 2 યુવાનની અટક

ભુજ : શહેરમાં છરીની અણીએ શ્રમીકને લૂંટનારાએ યુવકોની એ ડિવિઝન પોલીસે જી.કે. જનરલ હોસ્પિટલના ગેઈટ પાસેથી ધરપકડ કરી હતી. શ્રમજીવીએ...

અમરેલી જિલ્લામાં વિદેશી શરાબનાં જથ્થાનો નાશ

અમરેલી જિલ્લાના બાબરા, લાઠી, દામનગર પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારુના મુદ્દામાલનો કોર્ટ આદેશના પગલે નાશ કરવાની કાર્યવાહીમાં સબ ડીવીઝનલ મેજી....

બાબ૨ીયા કોલોનીમાં યુવાનનો ગળે ફાંસો ખાઈ આપઘાત

બાબ૨ીયા કોલોની આવાસ યોજના ક્વાટર્સમાં ૨હેતા ૨ફીકભાઈ કાસમભાઈ ડાંડીયા (ઉ.વ.૩પ) નામના યુવાને તેના મકાનના ઘ૨માં છતમાં હુકમાં કપડું બાંધી ગળાફાંસો...