નખત્રાણાની પીજીવીસીએલની વિભાગીય કચેરીના પાછળના કમ્પાઉન્ડમાંથી રૂા. 7,57,427ના મુદામાલની તસ્કરી
copy image નખત્રાણાની પીજીવીસીએલની વિભાગીય કચેરીના પાછળના કમ્પાઉન્ડમાંથી રૂા. 7,57,427ના મુદામાલની તસ્કરી થતા ફરિયાદ નોંધાવાઇ છે. મળતી માહિતી મુજબ નખત્રાણા પોલીસ...