Crime

હનીટ્રેપમાં  ફસાવનાર યુવતીની જામીન મંજૂર

copy image માધાપર ના હનીટ્રેપના બનાવમા આહિર યુવાનને  ફસાવનાર યુવતીની જામીન મંજૂર થયા હતા.  આ હનીટ્રેપ અને મરવા મજબૂર કરવાના કેસમાં માસ્ટરમાઈન્ડ તરીકે મહિલા  સામે આવી હતી. તેણે જેલની દીવાલો વચ્ચે આ આખો કૃત્ય રચ્યો હતો. આ ષડયંત્રમાં કાયદાવિદ્ વકીલો સહિત અનેકની સંડોવણી ખૂલતાં અનેક આરોપીની ધરપકડ  થઈ હતી. . આ ષડયંત્રમાં યુવતી ની સામેલગીરી નીકળતાં તેની અટક કરવામાં આવી હતી. યુવતી એ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતાં ન્યાયધીશે  એ  તેના જામીન મંજૂર કર્યા હતા.

ભુજના ક્રિકેટ મેદાનમાથી માધાપરનો યુવક ગૌમાંસના જથ્થા સાથે ઝડપાયો

copy image બે દિવસ પૂર્વે માધાપરના યુવકને શંકાસ્પદ સાડા ચાર કિલો માંસના જથ્થા સાથે પોલીસે ઝડપી લીધા બાદ પરીક્ષણમાં તે...

રાપરમાં સરકારી કર્મચારી પર હુમલો કરનાર શખ્સ જેલમાં ધકેલાયો

copy image રાપર તાલુકાના જાટાવાડામાં રહેનાર શખ્સ વિરુદ્ધ બાલાસર પોલીસ મથકે ગેરકાયદેસર ખનિજ ઉત્ખનન, સરકારી કર્મચારી ઉપર હુમલો સહિત મારામારીના...

લખપત તાલુકાના  મુધાનની સીમમાં  બે પવનચક્કીમાથી  70 હજારના વાયરની ચોરી   

copy image લખપત તાલુકાના મુધાનની સીમમાં ખાનગી કંપનીની બે પવનચક્કીની કેબિનમાં નુકસાન કરી પાંચમા માળના ટાવર ઉપરથી 70 હજારના વાયરની ચોરી થવાની ફરિયાદ નોંધાવાઈ હતી . ખાનગી સિક્યુરિટી સર્વિસના ઓફિસર  એ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ લખપત તાલુકાના મુધાન સીમમાં જી.ઈ. કંપનીની સિક્યુરિટીનું કામ કરે છે. જેમાં બે પવનચક્કી ટાવરના પાંચમા માળના ટાવર ઉપર તા. 13/4થી 2/5 દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સે   કેબિનના ઉપર ચડી ટાવરોમાં તોડફોડ કરી તેમાંથી 950 મીટર કોપર વાયર તથા 50 મીટર અર્થિંગ વાયર જેની કિં. રૂા. 70,000ની ચોરી થઈ હતી. દયાપર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

ભુજમાં બેન્કના સિક્યુરિટી ગાર્ડના ગનમેન સામે અગ્નિશત્ર કાયદાનો ભંગનો ગુનો દાખલ

કલેક્ટરની મંજૂરી વિના પરવાનાવાળી 12 બોરની બંદૂક રાખનાર બેન્કના સિક્યુરિટી ગાર્ડના ગનમેન સામે અગ્નિશત્ર કાયદાનો ભંગ કરવાની કાર્યવાહી કરાઈ છે.પોલીસ...

નવી દુધઈમાં ચોરીના કેસમાં આરોપીને કોર્ટે કર્યો ત્રણ વર્ષની સજાનો હૂકુમ

copy image નવી દુધઈમાં રામદેવ કૃપા કરિયાણા સ્ટોરમાં ગત તા. 28/3ના રાત્રિના 19.30થી તા. 29/3ના સવાર ના આરસા સુધી ચોરીનો...

ગળપાદર નજીક ખાણ ખનિજના કર્મચારી પર હુમલો

અંજાર તાલુકાના મેઘપર બોરીચીની સીમમાં અંજાર-ગળપાદર ધોરીમાર્ગ ઉપર પૂર્વ કચ્છ ખાણ ખનિજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર એવા ફરિયાદી અને સુરક્ષાકર્મી ગત...

વરનોરા ગામમાં દેશી બંદૂક સાથે આરોપી ઝડપાયો

copy image નાના વરનોરા ગામમાં પોલીસે આપેલી વિગતો અનુસાર, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં વરનોરાની સીમમાં આવેલા માડળાઈ તળાવની...

પોલીસના હત્યારાને આજીવન કેદની સજા

copy image અંજારમાં વિજયનગર વિસ્તારમાં સાડા ત્રણ વર્ષ અગાઉ પશ્ચિમ કચ્છ પોલીસના હેડ કોન્સ્ટેબલ ની હત્યાના બનાવમાં આરોપીને આજીવન કેદની...

મોટા સલાયાના શખ્સ પાસેથી શરાબની 46 બોટલ ઝડપાઈ

copy image માંડવી મરીન પોલીસ મથકે ભુજ એલસીબીના શખ્સે એ નોંધાવેલી ફરિયાદ અનુસાર  બાતમીના આધારે મોટા સલાયાના શખ્સ ના મકાન  ઉપર છાપો  પાડતાં તેના કબજામાં શરાબની 46 બોટલ કિં. રૂા. 16,000 તથા એક મોબાઈલ કિં. રૂા. 600નો મુદ્દામાલ મળી આવ્યો હતો.  આ ગુનામાં પૂછતાછ કરવામાં આવતા  સહઆરોપી તરીકે   અન્ય એક શખ્સનું નામ પણ  ખુલ્યું હતું .  માંડવી મરીન પોલીસે બન્ને વિરુદ્ધ  પ્રો. હિ. એક્ટ તળે ગુનો દાખલ કરી...