Crime

મોરબી નજીકના લાલપર ગામ પાસેથી ત્રણ બાઈકની ચોરી

મોરબી નજીકના લાલપર ગામ તથા આજુ બાજુના વિસ્તારમાંથી એકી સાથે ત્રણ બાઈકની ચોરી કરવામાં આવી છે જેથી પોલીસે ગુનો નોંધીને...

અંજારમાં ઘ૨ફોડ ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આદીવાસી શખ્સ રાજકોટથી ઝડપાયો

અંજા૨માં ઘ૨ફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો અને ત્રણ વર્ષથી નાસતો ફ૨તો આદીવાસી શખ્સને રાજકોટના મવડીમાંથી રાજકોટ તાલુકા પોલીસે દબોચી લીધો હતો....

ભુજમાં કેમ્પ વિસ્તારના ખંડેર લાલ બંગલામાં 25 દિવસ પહેલા ગુમ થયેલા યુવકનો મૃતદેહ મળી આવ્યો

ભુજ શહેરના કેમ્પ વિસ્તારમાં આવેલા ખંડેર બની ગયેલા અને ભૂત બંગલા તરીકે ઓળખાતા લાલ બંગલામાંથી 25 દિવસ પૂર્વે ગુમ થયેલા...

કોટેશ્વર પાસે માછલીની જાળીમાંથી અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળી આવ્યો

કચ્છના સીમાવર્તી લખપત તાલુકાના કોટશ્વર નજીક પીર પીંજાપર કેમ્પ પાસેના સમુદ્રમાંથી માછલીની જાળીમાં ફસાયેલા 60 વર્ષના અજાણ્યા વૃધ્ધનો મૃતદેહ મળી...

જેતપુર માવતરે આવેલી પરિણીતાને સાસરિયાનો ત્રાસ વધતા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

જેતપુર પિતાના ઘરે રિસમણે આવેલ કુંકાવાવની પરિણીતાએ લગ્નના વિસ વર્ષ બાદ કરિયાવર માંગીને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં સાસરિયા વિરૂદ્ધ...

ભચાઉના વોધ ગામે ખેડૂતોની જમીનમાં વીજ પોલ નખાતા કૃષિ પુત્રોમાં આક્રોશ સાથે વિરોધ કર્યો,.

ભચાઉ તા. 8વોધ ગામની ખેતરોમાં ગેટકો કંપની ની પસાર થતી વિજલાઈન નાખતી કંપનીઓ સામે વળતર આપવામાં આવે તેવી માંગ ઉઠી...

ભુજમાં આધાર-પુરાવા વગરની ઘઉંની 400 બોરી ભરેલી ટ્રક ઝડપી આ સાથે ડ્રાઇવર ની અટકાયત કરતી ભૂજ શહેરની બી ડિવિઝન પોલિસ

ભુજ, તા.8ભુજ શહેરની કૃષિ ઉત્પાદન બજાર(એપીએમસી)ની બહાર માર્ગ પર ઉભેલી ટ્રકમાંથી 19 હજાર 515 કિલોગ્રામ ઘઉંની 400 બોરીઓ પોલીસે પકડી...

પવનચકીના કેબલ ચોરીના ઇસમોને પકડી પાડતી સામખીયારી પોલીસ

ભચાઉ તા.8જે. આ૨. મોથલીયા સ૨હદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ મયુ૨ પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ...

અંજાર તાલુકાના વરસામેડી ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જતા બે બાળકોના મોત

પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં બે અલગ અલગ અકસ્માતની દુર્ઘટનાઓમાં બે બાળકો સહિત ત્રણ વ્યક્તિના મૃત્યુ નીપજ્યાં હતા.બે બાળકોને તરતા ન...

રાજકોટ જિલ્લા આટકોટ પાસે ગ્રીન હોટલના ગ્રાઉન્ડમાં રૂા.27.27 લાખના ભેળસેળવાળા બાયોડિઝલ સાથે એક ઈશમ ની ધરપકડ

રાજકોટ જીલ્લામાં ગેરકાયદેસર બાયોડીઝલના કરોબાર ઉપર રોક લગાવવા રેન્જ આઈજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી રાજકોટ ગ્રામ્ય...