Kutch

આર.ટી.ઓ. ભુજ દ્વારા માર્ચ-૨૦૨૪ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે

        માર્ચ-૨૦૨૪ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પો તા.૭/૩/૨૦૨૪ નખત્રાણા, તા.૧૪/૩/૨૦૨૪ નલીયા, તા.૧૬/૩/૨૦૨૪ મુન્દ્રા, તા.૩૦/૩/૨૦૨૪ના માંડવી ખાતે યોજવામાં આવશે. આ કેમ્પના સ્થળે...

જિલ્‍લાની સરકારી કચેરીઓમાં ચાર કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને આવેદન પત્ર આપવા પર પ્રતિબંધ

  જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન...

ભુજની સરકારી કચેરીઓમાં બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશવા પર પ્રતિબંધ

  જિલ્‍લા મેજીસ્‍ટ્રેટશ્રી, કચ્‍છ-ભુજના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્‍તાર જેવા કે જિલ્‍લા કલેકટર કચેરી, જિલ્‍લા ન્‍યાયાલયની કચેરી, જિલ્‍લા પંચાયત કચેરી, બહુમાળી ભવનમાં આવેલી સરકારી કચેરીઓ, નગરપાલિકાઓ, પ્રાદેશિક વાહન...

જિલ્‍લા/મધ્‍યસ્‍થ/તાલુકા સેવાસદનના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હડતાલ પર બેસવા કે ઉપવાસ ઉપર બેસવા પર મનાઇ

જિલ્‍લાના જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠા ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા...

કચ્છની સતત ધ્રૂજતી ધરામાં વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો

copy image કચ્છની ધરા સતત ધ્રૂજતી રહે છે ત્યારે વધુ એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો હોવાનો કિસ્સો સામે આવી રહ્યો...

અંબાણી બર્થ-ડે ઓફર માટે ફ્રી રીચાર્જના મેસેજથી સાવધાન : લિન્ક દ્વારા છેતરપિંડી થવાના કિસ્સા આવી રહ્યા છે સામે

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, હાલમાં સોશિયલ મીડિયામા મુકેશ અંબાણી બર્થ-ડે ઓફર જીઓ કંપની તમને 28 દિવસનો રૂા. 239નો ફ્રી રિચાર્જની ઓફરનો મેસેજ ફરી રહ્યો છે,જેના દ્વારા છેતરપીંડીના કિસ્સા સામે આવી...

ભુજ નગરપાલિકા દ્વારા માર્ચ મહિનો શરૂ થતાં જ વેરા વસૂલાત ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી

ભુજ નગરપાલિકા દ્વારા માર્ચ મહિનો શરૂ થતાં જ વેરા વસૂલાત ઝુંબેશને વેગવંતી બનાવવામાં આવી છે. શહેરમાં રેસિડન્સ અને કોમર્સિયલ મિલકત...

ગૌહત્યાના ગુનાના નાસતા ફરતા આરોપી શખ્સને ઝડપી પાડતી એલસીબી ટીમ

copy image સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, માધાપર પોલીસ મથકે નોંધાવવામાં આવેલ ગૌહત્યાના ગુનાના આરોપી શખ્સને પોલીસે ઝડપી લીધો છે. આ મામલે...

ગાંધીધામમાં એક યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો

ગાંધીધામમાં એક યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કરી દેતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ગાંધીધામ ખાતે આવેલ  કાર્ગો યાદવનગર વિસ્તારમાં  અગાઉના ઝઘડાનું ...

રાપર તેમજ ભચાઉ તાલુકામાં થયેલ કમોસમી વરસાદના લીધે ખેડુતોને થયેલ નુકશાની અંગેનું પુરતું વળતર આપવા અંગે રાજયના મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત 

જય ભારત સહ ઉપરોક્ત વિષય અનુસંધાને આપ સાહેબશ્રીને જણાવવાનું કે તા.૦૨-૦૩-૨૦૨૪ ના રોજ વરસાદ થયેલ છે જેના લીધે સમગ્ર મારા...