Kutch

ચીરઈ પાસેનો ટ્રેનનો બનાવમાં યુવકનાં મોત સાથે જીવલેણ બન્યો

ભચાઉ તાલુકાનાં ચીરઈ રેલવે સ્ટેશન નજીક ગુડઝ ટેનમાં લાગેલી' આગમાં ગંભીર રીતે દાઝેલા નિધિશકુમાર' જયપ્રકાશ શર્મા (ઉ.25)નું મોત થયું હતું.'...

લોન કૌભાંડમાં ભદ્રેશના પુત્ર પાર્થની ધરપકડ, પાંચ દિવસના રિમાન્ડ પર

અમદાવાદની રત્નાકર બેંક લિમિટેડમાંથી ૨૯.૯૪ કરોડની પાક િધરાણ લોન મેળવીને કરોડોનું કૌભાંડ આચરનાર મુખ્ય સુત્રાધાર ભદ્રેશ મહેતાના પુત્ર પાર્થ મહેતાનો...

કચ્છ જિલ્લામાં અમુક મેડિકલ સ્ટોર્સમાં નશાયુક્ત દવાઓનું ધૂમ વેચાણ

સરહદી આ જિલ્લામાં નવા પ્રકારના નશાનું વેચાણ બેરોકટોક થઈ રહ્યું હોવાની ચર્ચા થવા લાગી છે. આ અંગે ચોક્કસ સુત્રો દ્વારા...

રોહા (સુમરી) પાસે પવનચક્કીની વીજલાઇનો તાત્કાલિક અંડરગ્રાઉન્ડ કરવા આદેશ કરાયો

ભુજ, તા. 31 : રોહા (સુમરી) વિસ્તારમાં નાખવામાં આવેલી પવનચક્કીની વીજલાઇનો પસાર થાય છે ત્યાં મોર અને ઢેલના વીજકરંટ લાગવાના...

કોરોનાના મૃત્યુદરમાં માંડવી મોખરે, ભુજ નીચે

વૈશ્વિક મહામારી કોરોનાના જુલાઈ માસમાં રેકોર્ડબ્રેક કેસ કચ્છ જિલ્લામાં નોંધાવવા સાથે મોત પણ એટલા જ પ્રમાણમાં થયા છે ત્યારે એક...

સિંધોડીના મૃત્યુ પામેલા ખેડૂતની જમીન ખોટા આધારો ઊભા કરીને વેચાઈ ગઈ

અબડાસાના મોટી સિંધોડી ગામના ખેડૂત વાલજી પચાણ ગઢવીના ખોટા અંગુઠા કરી તેના આધારે પાવરનામું ઊભું કરી તેમની જમીનનો રજિસ્ટર્ડ વેચાણ...

ગાંધીધામમાં કેફી પીણાની મહેફિલ માણતા પાંચ પકડાયા

શહેરમાં કેફી પીણાની મહેફિલ માણતા પાંચ પરિવહનકારોની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે નેશનલ હાઈવે ઉપર' આવેલા ઓજસ કોમ્પ્લેક્ષમાં ઓફિસ નં...

ટગા હત્યા પ્રકરણમાં પોલીસે છ ની કરી ધરપકડ

રાપર તાલુકાના ટગા ગામમાં પૂર્વ સરપંચની હત્યાના ચકચારી પ્રકરણમાં પોલીસે 6 આરોપીની ધરપકડ કરી હતી.ટગા ગામના પૂર્વ સરપંચ સનાભાઈ મશરૂભાઈ...

પદ્ધરની સીમ માં જુગાર રમતા ખેલીઓ પકડાયા

તાલુકાના પદ્ધર ગામની સીમમાં ગંજીપાના વડે તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ શખ્સને રૂા. 21,250ની રોકડ સાથે સ્થાનિક પોલીસે ઝડપી પાડયા...

માનપુરા કોઠારા ખાતે ધાણીપાસા વડે જુગાર રમતા સાત પકડાયા

અબડાસાના કોઠારા ગામે માનપુરા વિસ્તારમાં ધાણીપાસા વડે જુગાર રમતા સાત જણને રૂા. 5280ની રોકડ સાથે સ્થાનિક પોલીસે ઝડપી પાડયા હતા.સત્તાવાર...