Kutch

કચ્છમાં સો પ્રથમવાર નિ:શુલ્ક કર્ણવેધન શિબિર યોજાઇ

સર્વ સેવા સંઘ અને અંબાધામ ભચાઉ દ્રારા કર્ણવેધન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ભચાઉ નગરપાલિકા અધ્યક્ષ કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા...

નખત્રાણાના નેત્રામાં ચોરી કરવાના ઈરાદે મહિલા સ્વાંગમાં ફરતા બે શખ્સોને ગ્રામજનોએ ઝડપ્યા: મેથીપાક ચખાડ્યો

તાલુકાના નેત્રા ગામે રવિવારે મહિલાના સ્વાંગમાં આવેલ બે પરપ્રાંતિયો ચોરી કરવાની પ્રેરવી કરતા જાગૃત્ત ગ્રામજનોએ બન્નેને ઝડપી મેથીપાક આપ્યા બાદ...

ઠંડી વચ્ચે કચ્છની ધરા ભૂકંપના ત્રણ આંચકાથી ધ્રુજી : 26 જાન્યુ.ના ભૂકંપને ૨૦ વર્ષ થશે

એક બાજુ ઠંડી અને ફૂંકાતા પવનો વચ્ચે કચ્છમાં ઠાર અનુભવાઈ રહ્યો છે. ત્યારે કચ્છની ધરતી ત્રણ આંચકાથી ધ્રુજી હતી. સિસમોલોજી...

ભુજમાં બી ડિવિઝન પોલીસે રેતી ભરેલી ટ્રક ઝડપી

ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. વી,જી,ભરવાડ નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી - ડીવીઝન પોલીસ મથકના પોલીસ કર્મચારીઓ...

મોરબી એલસીબીએ બે સ્થળે દરોડા પાડી ૪૬૭ બોટલ સાથે ચારને ઝડપી લીધા

મકરસંક્રાંતિના તહેવાર અનુસંધાને મોરબી એલ.સી. ટીમે મોરબી તાલુકાના પીપળી ગામની સીમ અને હળવદના મિયાણી ગામની સીમમાં દરોડા પાડીને દારૂનો જથ્થો...

પુરૂષ મિત્ર સાથે મોબાઈલ ઉપર વાત કરતી પત્નીને ઠપકો આપનાર પતિ અને સાસુને પત્નીના મિત્રએ લમધાર્યાં

મોબાઈલનું વળગણ અને તેના કારણે ઉદ્દભવતા ફ્રેન્ડશીપના સંબંધો સાંસારિક જીવનના આંતરિક ખટરાગનું કારણ બનતા જાય છે. કચ્છના રાપર તાલુકાના નાનકડા...

નાખત્રાણા તાલુકાનાં મંજલ નજીક આવેલા તરા ફાટક પાસે ટ્રક અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત

નાખત્રાણા તાલુકાનાં મંજલ નજીક આવેલા તરા ફાટક પાસે ટ્રક અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં જાણવા મળતી વિગતો મુજબ...

ગાગોદર માં ઘરે ભિક્ષા માંગવા આવેલ મારાજ દોઢ લાખનો હાર ચોરી ગયા

રાપર તાલુકાના ગાગોદર માં ઘરે ભિક્ષા માગવા આવેલા વ્યક્તિ દોઢ લાખ નો હાર ચોરી ગયાની શંકા સાથે ફરિયાદ નોંધાઈ છે...

રાપરના એએસઆઇ સામે લાંચ લીધાની ફરિયાદ

પૂર્વ કચ્છના રાપર પોલીસ મથકના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની નો લાંચ માંગવાના વીડિયો વાયરલ થયા બાદ ડીવાયએસપીને તપાસ દરમિયાન તથ્ય બહાર...

શિવગઢમાં પરિણીતા સાથે દુષ્કર્મ

બાલાસર પોલીસે બળાત્કારી પરણિત સખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી રાપર તાલુકાના ચિત્રોડ ની 26 વર્ષીય પતિ પીડિત યુવતીને...