Kutch

મુંદરા તાલુકાના નાના કપાયા ખાતે વહીવટી તંત્ર દ્વારા દબાણ દુર કરાયું

મુંદરા તાલુકાના નાના કપાયા ખાતે આવેલ સરકારી જમીન પર આશરે ૬૦૦ ચો.મી જમીન પર દબાણકારો દ્વારા પાક્કી ઓરડીઓ સહીત ભંગારના...

શું માંડ્યું છે…..હવે ખમૈયા…ખમૈયા

શું માંડ્યું છેસત્તાવાળાઓએ;બસહવે ખમૈયા…ખમૈયાદેશમાં જે પ્રમાણે મફતની રેવડીયો વહેંચાવા માંડી છે…સત્તાવાળાઓએ..પક્ષો એ…ગજબનો ખેલ છે..બધું મફત આપ શું- તો પછી કામ...

કચ્છ કેરની કાવ્ય મહેફિલ

કચ્છ કેરની કાવ્ય મહેફિલબધું હતુંપ્રભુતારા વગરપણ હું સુનોમારુ વિશ્વ સૂનું…જયારે તું પ્રગટાવેપ્રભુજી….કાળઝાળરણમાંએવસંત બેઠી…આંખ ઉઘાડી નેજોયું લીલુંછમબધુંને હું પણ..એ તારીજ મહેરબાની…...

પાટણ ખાતે આવેલ રાધનપુરમાં તસ્કરોની ટોળકીએ કરતવ કરી લાખોની મત્તા પર હાથ સાફ કર્યો : સીસીટીવી કેમેરામાં થયા કેદ

copy image પાટણ ખાતે આવેલ રાધનપુરમાં તસ્કરોની ટોળકીએ પોતાની લીલા બતાવી  અને લાખોની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ...

બન્નીનાં ગામોમાં પાણી પુરવઠો બંધ રહેતા લોકો પરેશાન : પીવાના પાણીથી પણ વંચિત

copy image  સૂત્રો જણાવી રહ્યા છે પૂર્વ બન્ની પંથકમાં ધોરડોમાં કેટલાક માર્ગ સંબંધી ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી પુરવઠો બંધ...

સણવા ગામમાં ખેડૂતના ખેતર પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવનાર આરોપી શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ

copy image   રાપર ખાતે આવેલ સણવા ગામમાં ખેડૂતના ખેતર પર ગેરકાયદેસર રીતે કબ્જો જમાવનાર આરોપી શખ્સો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે...

ગુજરાતથી દરરોજ એસી વોલ્વો બસ પ્રયાગરાજ ઉપડશે : ૩ રાત્રિ/૪ દિવસનું પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. ૮૧૦૦/-

હિન્દુ સનાતન ધર્મમાં મહાકુંભનું વિશેષ મહત્વ છે, જે ૧૪૪ વર્ષમાં માત્ર એકવાર આવે છે. આ અવસર પર શ્રદ્ધાળુઓ માટે મહાકુંભની...

ભુજ ના સ્મૃતિવન ખાતે ૭૬માં પ્રજાસતાક દિવસની ઉજવણી : એક શામ શહીદો કે નામ

copy image ૭૬માં પ્રજાસતાક દિન ૨૬ મી જાન્યુઆરી ની ઉજવણી અને કચ્છમાં આવેલ ભયાવહ ભુકંપ માં જીવ ગુમાવનાર સૌ દિવંગતો...

બંદૂક સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સ વિરુદ્ધ કાર્યવાહી

અંજાર શહેરમાં બંદૂક સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર શખ્સની અટક કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ મામલે સૂત્રોના...