Gujarat

ગુજરાતમાં મેઘમહેર: ૨૪ કલાકમાં ૯૫ તાલુકામાં વરસાદ, હજુ પણ 31% વરસાદની ઘટ

 ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી રહેતા વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 95 તાલુકાઓમાં મેઘમહર જોવા મળી...

ગુજરાતમાંથી જૈશ-એ-મોહમ્મદના વધુ 5 આતંકીઓ ઝડપાયા

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવામાં વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત ATSએ પાકિસ્તાન સ્થિત આતંકી...

ભારતના ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હી ખાતે પ્રથમ ‘ઓલ ઇન્ડિયા મીડિયા કોન્ફરન્સ’નું ભવ્ય આયોજન

દેશભરમાંથી ૩૮૦ થી વધુ પ્રસાર માધ્યમોના પ્રતિનિધિઓ "Connecting stakeholders, strengthening democracy" થીમહેઠળ એક મંચ પર આવ્યા ૯૫ કરોડ મતદારો ધરાવતી...

65મા જન્મદિને મુખ્યમંત્રી કામકાજમાં વ્યસ્ત રહ્યા

પોતાની મૃદુ અને મક્કમ શૈલીથી લોકોમાં આગવી લોકચાહના મેળવનારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના જન્મદિવસે પણ જનસેવા અને કર્તવ્ય નિષ્ઠાનું...

હાઈકોર્ટે કચ્છની સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી

 ગુજરાત હાઈકોર્ટે તાજેતરમાં એક અત્યંત સંવેદનશીલ મામલામાં માનવીય અભિગમ અપનાવતા બે દુષ્કર્મ પીડિત સગીરાઓને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી છે. કચ્છ...

ગુજરાતમાં ચાંદીપુરાથી 11 બાળકનાં મોત

રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધી રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી ચાંદીપુરા વાયરસ અને તેના શંકાસ્પદ લક્ષણોના...

20 જુલાઇથી થશે ચોમાસું સક્રિય

દેશમાં ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી નબળું પડેલું ચોમાસું 20 જુલાઇથી ફરી ગતિ પકડશે. સૂત્રો માંથી...

જગન્નાથની 149મી રથયાત્રા : મુખ્યમંત્રીએ તૈયારીઓની કરી સમીક્ષા

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં પરંપરાગત રીતે યોજાતી રથયાત્રા અંતર્ગત ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા આગામી આષાઢી બીજ 16 જુલાઇના દિવસે ઉમંગ અને ઉત્સાહ...

ગુજરાત માટે ચિંતાજનક સમાચાર: સુપર ટાયફૂન ‘બાવી’ના કારણે વરસાદ ધીમો પડશે, સેટેલાઇટમાં વાદળો ગાયબ

પ્રશાંત મહાસાગરમાં સર્જાયેલા સુપર ટાયફૂન 'બાવી'ની સીધી અસર હવે ભારતના ચોમાસા પર જોવા મળી રહી છે. સેટેલાઇટ ઇમેજમાં ગુજરાત સહિત...

દેશના ગ્રીન ટ્રાન્ઝિશનને નવી દિશા આપતા ગુજરાતે ફરી એકવાર પોતાની આગવી ઓળખ

ભારત આજે સ્વચ્છ અને ટકાઉ ઊર્જા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશના ગ્રીન ટ્રાન્ઝિશનને નવી દિશા આપતા ગુજરાતે ફરી...