ઝઘડીયા જી.આઇ.ડી.સી પો.સ્ટે. વિસ્તારમાં શીયાલી ગામે બાંડાબેડા ફળીયામાં આંક ફરકનો જુગાર રમતા આરોપીને કુલ કિં. રૂ. ૧૫,૬૭૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષકશ્રી સંદિપ સિંહ સાહેબ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મયુર ચાવડા સાહેબનાઓ દ્વારા જીલ્લામાં જુગારની અસામાજીક...