મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર : પિઝા-બર્ગરની જેમ થઈ રહી છે હોમ ડીલીવરી

copy image

copy image

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર….

ગુજરાતમાં ખુલ્લેઆમ દરૂનો વેપલો….

છેલ્લાં બે વર્ષમાં જ ગુજરાતમાં 2.87 કરોડનો દેશી દારૂ અને 11 કરોડનું બિયર કરાયો છે કબ્જે….

ગુજરાતનાં અનેક યુવાઓ દારૂ-ડ્રગ્સ અને ગાંજાના બંધાણી છે…..

દારૂ-ડ્રગ્સની પણ હવે તો જાણે પિઝા-બર્ગરની જેમ થઈ રહી છે હોમ ડીલીવરી ….