Gujarat

સારા સમાચાર: ગુજરાતમાં કોરોનાના દર્દીઓનું રિકવરી રેટ ૭૦ ટકા થયો

કોરોનાની મહામારી એ અર્થતંત્રને ડોલાવી દીધું છે. હજુએ બજારોમાં રોનક જામી નથી. વેપારીઓ આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. આ...

ગોહિલવાડમાં કોરોના કાબુ બહાર: 24 કલાકમાં 61 પોઝીટીવ કેસો આવ્યા : એકનું મોત થયું

ભાવનગરમાં કોરોના વિસ્ફોટ થયો છે ભાવનગર જિલ્લામા છેલ્લા 24 કલાક દરમિયાન 61 નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ...

રાજ્ય પર અવિરત વરસતું હેત : 193 તાલુકામાં ઝાપટાથી ચાર ઇંચ મેઘમહેર

રાજ્યભરમાં આગામી એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી જવાની આગાહી વચ્ચે સતત સાતમા દિવસે ઝાપટાથી ચાર ઇંચ સુધી મેઘમહેર...

બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકાના જુના નાવડા ગામમાં વરસાદ

એકાએક વાતાવરણમાં પલટો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બજારોમાં પાણી ચાલતા થયા હતાં. લોકોમાં ખુશીનો માહોલ જોવા...

મહારાષ્ટ્રમાં ફરી એક વખત લોકડાઉન જાહેર કરાયું

ભારતમાં લોકડાઉન ખુલતા જ કોરોના વાયરસના કેસ સતત વધવા લાગ્યા છે. દેશમાં મહારાષ્ટ્ર સૌથી વધુ અસરગ્રસ્ત છે.અહિં રોજ ૬૦૦૦ થી...

જામનગર જિલ્લાના ગામડાઓમાં અડધાથી 3 ઇંચ વરસાદ પડ્યો

જામનગર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પણ અડધાથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. જામજોધપુરના ધુનડા ત્રણ જયારે પરડવામાં અઢી ઇંચ વરસાદ...

ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં પારેખ કોલેજમાં વિદ્યાર્થીઓની અેડમિશન માટે લાંબી-લાંબી લાઈનો લાગી હતી

હાલ એડમિશન પ્રવેશનો સમય ચાલે છે.ત્યારે માત્ર મર્યાદિત સંખ્યામાં જ એડમિશન મળી રહ્યા છે, જેના કારણે મોટાભાગના વિધ્યાર્થીઓ એડમિશનથી વંચિત...

રૂ. ૧૯ કરોડના ખર્ચે નવનિર્મિત અમરેલી જિલ્લા પંચાયતનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ

પંચાયતના રાજ્ય મંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમાર, અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ અને વિકાસ કમિશ્નરશ્રીની પ્રેરક ઉપસ્થિતિ  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ...

અમદાવાદ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી...

સો૨ઠમાં કો૨ોના કહે૨: ૨પ પોઝીટીવ,૩નાં મોત

જુનાગઢ શહે૨ અને જિલ્લામાં કો૨ોનાએ દિન પ્રતિદિન ૨ફતા૨ પકડી લીધી છે જુનાગઢ શહે૨માં કોઈ વિસ્તા૨ કો૨ોના પોઝીટીવથી વંચિત ૨હેવા પામ્યો...