Gujarat

જુલાઈના પહેલા જ અઠવાળિયામાં કોરોનાના ૧.૬ લાખ કેસ અને ૩૨૦૦ મોત થયા

નવી દિલ્હી: કોરોના વાયરસના કેસને રોકવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે આમ છતાં સતત કેસમાં વધારો થઈ રહ્યો છે. જુલાઈના...

ગુજરાત હાઇકોર્ટ ત્રણ દિવસ માટે બંધ રહેશે

ગુજરાત હાઇકોર્ટમાં 6 કર્મચારી અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 7 જણાંનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આગામી ત્રણ દિવસ સુધી હાઇકોર્ટ...

વાડજ પોલીસ સ્ટેશનના PI રાઠવાની બદલી અંગે રજૂઆત કરતો પત્ર સોશિ. મીડિયામાં વાયરલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વાડજ પીઆઈ જે.આર.રાઠવાની બદલી કરવાની ઘટના અંગે રજુઆત કરતો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ પત્રમાં...

ગુજરાતમા કોરોનાના એક્ટીવ કેસ ૮૬૭૮એ પહોંચ્યા, કુલ મૃત્યુઆંક ૧૯૬૨ થયો

ગુજરાતમા કોરોના વાયરસના કેસમા સતત વધારો થઈ રહ્યો છે. જેમાં છેલ્લા ૨૪ કલાકમા કોરોનાના નવા ૭૩૫ કેસ ઉમેરાયા છે. જેના...

હુંબલ પરિવારના માઠા પ્રસંગે ભેગા થયેલા ૧૩ને કોરોના ભેટયો : વૃધ્ધાનું થયું મૃત્યુ

રાજકોટ, કાળમુખો કોરોના વરસાદી સીઝનમાં વધુ બિહામણુ સ્વરૂપ ધારણ કરી રહ્યો હોવાનો પુરાવો મળવા પામ્યો છે. રાજકોટ શહેર અને જિલ્લામાં...

૨ાજકોટમાં કો૨ોના કહેર : એક જ ૨ાતમાં નવા ૨૭ કેસ નોંધાયા: ચા૨ના મોત

૨ાજકોટ સૌ૨ાષ્ટ્રમાં છેલ્લા એકાદ અઠવાડિયાથી કો૨ોનાના વધતા પ્રકોપ વચ્ચે ૨ાજકોટમાં આજે બ્લાસ્ટ થયો હોય તેમ એક જ ૨ાતમાં શહે૨માં ૨૭...

ભાવનગરમાં સિનેમાની સામે મીયાણીના પડેલા પોવીંગ બ્લોક રોડનું ખાત મહુરત કરવામાં આવ્યું

ભાવનગર :વડવા બ.ના કોર્પોરેટર શ્રી રહીમભાઇ કુરેશીની ગ્રાન્ટમાં થી વિજય સિનેમા ની સામે મીયાણી ના પડેલામાં  પોવીંગ બ્લોક રોડ નું...

અમદાવાદના ડોન અબ્દુલ લતીફના પુત્રનું અવસાન

અમદાવાદ દરિયાપુરના એક જમાનાના ડોન અબ્દુલ લતીફ શેખ ના મોટા પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ નું હાર્ટ અટેક આવવાથી મોત નિપજ્યું...

ગ્રામીણ ગુજરાતમાં 1 વર્ષથી નાના બાળકોના મોત વૃધ્ધો કરતાં વધુ થઈ રહ્યા છે

નવી દિલ્હી: એક વર્ષથી નાની વયનું કે આયુષ્યનાં 70 વર્ષ પૂરી કરી રહેલી વ્યક્તિઓમાંથી વહેલું મૃત્યુ પામવાની શક્યતા કોની ?...

વડોદરા પોલીસ તાલીમ શાળાના વધુ 21 કેડેટ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા

વડોદરા: લાલબાગ ખાતેની પોલીસ ટ્રેનીંગ સ્કુલ (પીટીએસ)માં વધુ 21 કેડેટનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવતાં કેમ્પસમાં ચેપ લાગેલા કેડેટની સંખ્યા 40...