ધ્રાંગધ્રા સીટી પો.સ્ટે.વિસ્તારમાં થયેલ મો.સા ચોરીનો ભેદ ઉકેલી ચોરીમા ગયેલ મો.સા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ડૉ.ગીરીશ પંડયા સાહેબ (IPS) નાઓએ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ...