Month: January 2018

ગાંધીધામમાં પતિએ કર્યો પત્ની ઉપર એસિડથી હુમલો.

ગાંધીધામ શહેરના ભારતનગર વિસ્તારમાં પૂર્વ પતિએ તેની પત્ની ઉપર એસિડ ફેકીને હુમલો કરતાં તે મહિલાના આંખના  ભાગે ઇજાઓ પહોંચાડી છે....

ભુજ શહેરમાં બે યુવકો ઉપર થયો જીવલેણ હુમલો.

ભુજ શહેરના સરપટ નાકા બહાર નાગનાથ મંદિર પાસે ચારેક શખ્સોએ યુવકને લોખંડના પાઇપ,છરી સહિતના હથિયારોનો માર મારતાં પોલીસ ફરિયાદ નોંધવામાં...

ભુજ શહેરના દાદુપીર રોડ પાસેથી ઈંગ્લીસ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો.

ભુજ શહેરના દાદુપીર રોડ પાસેથી ભુજ બી ડિવિઝન પોલીસે ફિરોઝ મામદ લાખાના કબ્જામાં ઈંગ્લીસ દારૂની બોટલ નંગ-૧૯ કિ.રૂ.૬૬૫૦ /- નો...

સામખિયાળી પાસેથી બે ભેંસોને કતલખાને લઈ જાતા બે શખ્સોની અટક.

સામખિયાળી પાસે ગત રાત્રિના સમય ભુજના કતલખાને લઈ આવાતી બે ભેંસોને બચાવી લેવામાં આવી હતી. પોલીસે જણાવ્યુ છે કે, સામખિયાળી...

અંજાર ગાંધીધામ રોડ ઉપર મંકલેશ્વર મંદિર પાશે ગમખ્વાર અકસ્માત.

અંજાર ગાંધીધામ રોડ ઉપર મંકલેશ્વર મંદિર પાશે અકસ્માત થયો હતો જેમાં એક જણને માથે નાં ભાગે ગંભિર ઈજાઓ થઈ હતી...

સમગ્ર કચ્છમાં બોગસ ખાતેદારો ૭૦૦ જેટલા બનાવેલા છે.

સમગ્ર કચ્છમાં બોગસ ખાતેદારો ૭૦૦ જેટલા બનાવેલા છે. સ્પષ્ટ ખાતેદારોની માહિતી માંગતા જો સાથણીની જમીન હોય અને એ રહેતો રાપર...

ભુજ તાલુકાનાં કેરા ગામના બસ સ્ટેશન પાસે એક શખ્સે કર્યો જાહેરમાં ઈંગ્લીસ દારૂનો વેચાણ.

તા.૧૯.૧.૧૮ : નો બનાવ ભુજ તાલુકાનાં કેરા ગામના બસ સ્ટેશન પાસે ક્રીપાલસિંહ દિગુભા જાડેજા નામના શખ્સે ગે.કા.રીતે પાસ પરમીટ વગર...

ભુજ શહેરના જ્યુબેલી ગ્રાઉન્ડ પાસે આઇયા એપાર્ટમેંટ નીચે શેરીમાં એક શખ્સે રમી-રમાડયો જાહેરમાં જુગાર .

તા.૧૯.૧.૧૮ :નો બનાવ ભુજ શહેરના જ્યુબેલી ગ્રાઉન્ડ પાસે આઇયા એપાર્ટમેંટ નીચે શેરીમાં નરેશ કિર્તીલાલ ઠક્કર નામના શખ્સે જાહેરમાં ગે.કા.રીતે વરલી...

રાપર તાલુકાનાં પલાંસવા ગામની પાસે માદા ઘૂડખરનો મૃતદેહ મળ્યો.

રાપર : રાપર તાલુકાનાં પલાંસવા ગામની દૂર ખેતર વિસ્તારમાં ઘૂડખરનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં વન વિભાગ તેમજ...

ભચાઉ તાલુકાનાં ચોપડવા બ્રિજ પાસે ૩૨ વર્ષીય યુવકનું કાર અકસ્માતમાં મોત.

ભુજ : ભચાઉ તાલુકાનાં ચોપડવા બ્રિજ પાસે કાર અકસ્માતમાં ભચાઉના ૩૨ વર્ષના યુવકનું મોત થતાં પરિવારજ્નોમાં શોક ફેલાયો હતો.ભચાઉ પોલીસના...