Year: 2019

દરિયો તોફાની બનવાની ચેતવણીઃ કચ્છમાં એનડીઆરએફની ટીમ તૈનાત બંદરો ઉપર બોટોના ખડકલાઃ ૩ નંબરનું સિગ્નલ યથાવતઃ મિશ્ર વાતાવરણ સાથે વરસતો હળવો-ભારે વરસાદ

અરબી સમુદ્રમાં લો પ્રેસર અને મસ્કત ઓમાન તરફ વધતા વાવાઝોડા વચ્ચે કચ્છમાં પણ તંત્ર એલર્ટ થઈ ગયુ છે. દરિયામાં મોજા...

હાલમાં ડુંગળીના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા ડુંગળીના વધતા ભાવે લોકોને રડાવ્યા

ફરી એકવાર ડુંગળીના ભાવ આસમાનને પહોંચ્યા છે. ડુંગળીનો છૂટક ભાવ પ્રતિ કિલો 70 થી 80 રૂપિયા પર પહોંચી ગયો છે....

ગાંધીધામમાં બાઈક સ્લીપ થઈ જતા યુવાનનું મૃત્યુ

ગાંધીધામ પેટ્રોલ પંપ પાસે રોડ ઉપર બાઈક સ્લીપ થઈ જતા ગંભીર હાલતમાં યુવાનનું મૃત્યુ નિપજયું હતું ગાંધીધામ બી ડિવિઝન પોલીસે...

લોડાઈમાં ગળેફાંસો ખાઇ યુવાનનો આપઘાત

ભુજ તાલુકાના લોડાઈ માં અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો પધ્ધર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું...

કચ્છની દરિયાઇ સીમા પર સુરક્ષા એજન્સીનું સઘન પેટ્રોલીંગ: ટાપુઓ પર પણ કર્યું ચેકીંગ

ગુજરાતનાં દરિયા કિનારે સરકાર દ્વારા બેવડી કાળજી રાખવામાં આવી રહી છે. ગુજરાતનો 1600 કી.મી લાંબો દરિયાકાંઠો અતી સંવેનશીલ ગણવામાં આવે...

અંજારના ભીમાસર રેલવે ટ્રેક પાસેથી લાશ મળતાં ચકચાર

અંજાર તાલુકાના ભીમાસર રેલવે ટ્રેક પાસેથી મળી આવેલી અજાણ્યા પુરુષની લાશે ચકચાર સર્જી છે. સફેદરંગનું લાંબી બાયનું શર્ટ અને ઉભી...

ભુજ ભચાઉ હાઇવે ઉપર ટેમ્પો કાર અથડાતાં દાડમના યુવાન વ્યાપારીનું મોત- ટેમ્પો પલ્ટી ખાતા ૫ ને ઇજા

ભુજ ભચાઉ હાઈવે ઉપર આઈશર ટેમ્પો અને કાર વચ્ચેની અથડામણમાં ૩૫ વર્ષીય યુવાન વ્યાપારીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મોટા યક્ષના...

Breaking News : ભુજ માં જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે ચાલતી ગાડીમાં લાગી આગ

મળતી માહિતી મુજબ ભુજ જ્યુબિલી ગ્રાઉન્ડ ઉષા એજન્સી પાસે ચાલતી ગાડી માં આગ લાગી આગ લાગતા ગાડીમાં સવાર વ્યક્તિ બહાર...

Breaking news :  અમદાવાદ માં કચરાપેટીમાંથી લોહીલુહાણ મૃત હાલતમાં નવજાત બાળકી મળી આવી

મળતી માહિતી મુજબ અમદાવાદ વેજલપુર જલક એપાર્ટમેન્ટ પાસે આજરોજ બપોરના બે વાગ્યાના અરસામાં એક દિવસની બાળકીને હત્યા કરીને કોઈ કચરાપેટી...

ભુજમાં વ્યાજખોરો ના ત્રાસ થી આધેડનો ઝેરી દવા પી ને આપઘાત

કચ્છમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે વ્યાજખોરોના કારણે લોકો પોતાની અમૂલ્ય જિંદગી ગુમાવી રહ્યા છે તેની પ્રતીતિ કરતો એક કિસ્સો...